શોધખોળ કરો

નિક જોનાસ પ્રિયંકા ચોપરા પહેલા કઈ-કઈ હોટ એક્ટ્રેસ સાથે બાંધી ચૂક્યો છે સંબંધ, જાણો વિગત

1/9
 બ્રિટીશ સિંગર અને અભિનેત્રી રીતા ઓરાએ પણ આ વાતને સ્વીકારી નહોતી. તેણે નિકને ડેટ કર્યો હતો પરંતુ તેનો ક્રશ નિક જ હતો. નિકે 2013માં રીતા માટે એક સોંગ પણ ગાયું હતું.

2/9
 નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ અમેરિકન સિંગર અને બોયફ્રેન્ડ નિક જોનાસે સગાઇ કરી લીધી છે. શનિવારે પ્રિયંકા અને નિકની રોકા સેરેમની યોજાઇ હતી અને સાંજ એન્ગેજમેન્ટ પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં નજીકના મિત્રો અને સગાસંબંધીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ આજે અમે તમને બતાવી રહ્યા છીએ સિંગર નિક જોનાસ પ્રિયંકા પહેલા કઈ-કઈ અભિનેત્રીની સાથે ડેટ કરી ચૂક્યો છે.

3/9
બ્રિટીશ અમેરિકન અભિનેત્રી લિલિ કોલિનને નિક પહેલીવાર 2009માં મળ્યો હતો. તેણે ધ સનને ઈન્ટરવ્યૂ આપતા કહ્યું હતું કે મેં 2016માં ઘણી બ્યુટીઝને ડેટ કરી છે.

4/9
2016માં વેલેન્ટાઈનના દિવસે જ્યારે નિક અને અમેરિકન અભિનેત્રી કેટ હડસન લોસ એન્જલસમાં સાથે ડિનર કરતા સ્પોટ થયા ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે. ત્યાર બાદ બન્ને 2016માં મેટ ગાલામાં જોવા મળ્યા હતાં. કેટે નિકને ટેગ કરતા વેરી નાઈસ ગાય પણ લખ્યું હતું.

5/9
ઓસ્ટ્રેલિયન સિંગર ડેલ્ટા ગુડરમના રિલેશનશિપ ફક્ત 10 મહિના ચાલ્યું હતું કારણ કે નિક તે સમયે 18 વર્ષનો હતો અને ડેલ્ટા 26 વર્ષની હતી. ઉંમરના કારણે તેમનો સંબંધ તૂટી ગયો હતો.

6/9
માઈલી સાઈરસ સાથે બ્રેકઅપ થયા બાદ નિકે જસ્ટિન બીબરની એક્સ ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી સેલેના ગોમેજને પણ ડેટ કરી હતી. 2008માં બહુ ઓછા સમય માટે સાથે રહ્યા હતાં. બીબીસી રેડિયો વન પર નિકે સેલેના સાથે ડેટની વાતનો સ્વીકાર કર્યો હતો.

7/9
 તમને જાણીને હેરાન થશે કે ઘણીવાર પોતાના કારનામા અને ફોટોશૂટના કારણે કન્ટ્રોવર્સીમાં રેહનાર અભિનેત્રી અને સિંગર માઈલી સાઈરસને પણ નિક ડેટ કરી ચૂક્યો છે.

8/9
પ્રિયંકા પહેલા નિક ઓલિવિય કલ્પોને ડેટ કરી રહ્યો હતો. ઓલિવિયા કલ્પો અમેરિકન મોડલ, બ્યુટી ક્વીન અને મિસ યૂનિવર્સ 2012 રહી ચૂકી છે.

9/9
નિક જોનાસની મિત્ર અને કો-સિંગર ડેમી લોવૈટોએ પ્રિયંકા ચોપરાને ડેટ કરવાના કારણે સોશિયલ મીડિયામાં અનફોલો કરી દીધો છે. અનફોલોનું કારણ એવું માનવામાં આવી રહ્યું છે કે ડેમી ઈચ્છતી હતી કે ઓલિવિય કલ્પો સાથે બ્રેકઅપ થયા બાદ નિક ડેમીને ડેટ કરે. પરંતુ પ્રિયંકા આ બન્નેની વચ્ચે આવવાથી તે નિરાશ જોવા મળી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget