શોધખોળ કરો
શ્રદ્ધા કપૂર સાથે બ્રેકઅપ બાદ આ એક્ટ્રેસને ડેટ કરી રહ્યો છે ફરહાન અખ્તર
1/4

શ્રદ્ધા સાથે ઘણા લાંબા સમય સુધી રીલેશનમાં રહ્યા બાદ હમણા જ તેનાથી અલગ થયા પછી હાલ ફરહાન તેની નવી કથીત ગર્લફ્રેન્ડ સાથે ક્વોલિટી સમય પસાર કરી રહ્યો છે.
2/4

બોલિવુડમાં બંને વચ્ચે અફેર હોવાની ચર્ચા છે. આ નવી એક્ટ્રેસનું નામ શિબાની દાંડેકર છે. શિબાની ભાવેશ જોશીની ફિલ્મમાં અર્જૂન કપૂર સાથે આઇટમ સોંગમાં નજર આવી હતી.
Published at : 10 Aug 2018 02:31 PM (IST)
View More




















