શોધખોળ કરો

મુંબઈ પોલીસે નોંધ્યું ઝાયરા વસીમનું નિવેદન, છેડતી કરનારા મુસાફર પર થઈ શકે છે કેસ

1/5
નેશનલ કમિશન ઓફ વુમન (NCW)ના ચેરપર્સન રેખા શર્માએ કહ્યું કે, મેં હમણાં જ ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો જોયો છે. આ ઘટનાથી મને આઘાત લાગ્યો છે અને ક્રૂ મેમ્બર્સે પણ તેને કોઈ મદદ ન કરી તે આશ્ચર્યજનક છે. આરોપીનું નામ જાહેર કરવાનું જણાવી એનસીડબલ્યુએ વિસ્તારાને પણ નોટિસ આપવાનું વિચારી રહી છે.

2/5
વિસ્તારા એરલાઇન્સે ઘટના બાદ જણાવ્યું કે, ગત રાતે ઝાયરા વસીમને થયેલા અનુભવનો રિપોર્ટ અમે જોયો છે. અમે આ અંગે ઉંડાણપૂર્વકનું ઇન્વેસ્ટિગેશન કરીશું અને ઝાયરાને શક્ય તમામ સપોર્ટ આપીશું. આ પ્રકારની ઘટના અંગે અમે ખરેખર દિલગીર છીએ. વિસ્તારાના સૂત્રોના જણાવ્યા મુજબ, એરલાઇન દ્વારા પુરુષ પેસેન્જરનો કોન્ટેક્ટ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તમામ કેબિન ક્રૂને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.

3/5
ઝાયરા જ્યારે મુંબઈ પહોંચી ત્યારે તેણે એક વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં તે રડતી રડતી તેની સાથે થયેલી ઘટનાનું વર્ણન કરી રહી છે. તેણે કહ્યું, ત્યાં ઘણા લોકો હાજર હતા પરંતુ કોઈએ મારી મદદ ન કરી. આ સારી વાત નથી.

4/5
ઝાયરાએ ફ્લાઇટમાંથી ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી લખતાં કહ્યું કે, મારી પાછળ બેઠેલો આધેડ ઓછી લાઇટનો ફાયદો ઉઠાવી રહ્યો છે. તે તેના પગ વડે મારી ગર્દન અને પીઠને અયોગ્ય રીતે સ્પર્શ કરી રહ્યો છે. પહેલા મેં જ્યારે આ વાતનો વિરોધ કર્યો ત્યારે તેણે ફ્લાઇટ ટર્બુલેંસની વાત કહી પરંતુ બાદમાં તે ફરીથી આ પ્રકારની હરકત કરવા લાગ્યો. મેં આ અંગેનો એક વીડિયો બનાવવાની કોશિશ કરી પરંતુ લાઇટ ઓછી હોવાના કારણે તેમ ન થઈ શક્યું.

5/5
મુંબઈઃ દંગલ ગર્લ ઝાયરા વસીમે ફ્લાઇટમાં છેડતીનો આરોપ લગાવતો એક વીડિયો અપલોડ કર્યો છે. તેણે આરોપ લગાવ્યો છે કે વિસ્તારા એરલાઇન્સની ફ્લાઇટમાં તેની બરાબર પાછળ બેસેલા એક વ્યક્તિએ ખોટી રીતે સ્પર્શ કર્યો છે. ઝાયરાએ એવો પણ આક્ષેપ કર્યો કે, આ અંગે ફ્લાઇટ ક્રૂને જાણ કરવા છતાં તેમણે કોઈ મદદ ન કરી. ઝાયરા દિલ્હીથી મુંબઈ આવી રહી હતી. મુંબઈ પોલીસની PI સુનૈના નટે ઝાયરા વસીમ અને તેની માતાનું હોટલ હયાત રિજેન્સીમાં જઈને નિવેદન નોંધ્યું હતું. જે બાદ હવે ગમે ત્યારે સહાર પોલીસ સ્ટેશનમાં છેડતી કરનારા મુસાફર સામે મામલો નોંધાઈ શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?

VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  

મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 

વિડિઓઝ

Harsh Sanghavi Statement: 2030માં પણ ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી!: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 

Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત

નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન

8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો

Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  

Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 

PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ

Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે

Embed widget