શોધખોળ કરો

રેખાએ સાડી બાદ દીપિકાને મોકલાવી આ ગિફ્ટ, જાણો શું છે

1/6
દીપિકાના કરિયરની અત્યાર સુધી આવેલી તમામ ફિલ્મો પૈકી તેને પદ્માવતમાં નિભાવેલા રોલ માટે સૌથી વધારે પ્રશંસા મળી રહી છે. ઉપરાંત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ સારી કમાણી કરી રહી છે.

2/6
મુંબઈઃ 25 જાન્યુઆરીએ રિલીઝ થયેલી સંજય લીલા ભણશાલીની ફિલ્મ પદ્માવતની દર્શકો પ્રશંસા કરતા થાકી રહ્યા નથી. બોલિવુડ સ્ટાર્સ પણ આ ફિલ્મમાં દીપિકા પાદૂકોણ અને રણવીર સિંહના રોલની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. આ કડીમાં હવે બોલિવૂડ એક્ટ્રેસ રેખાનું નામ ઉમેરાયું છે.

3/6
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને પણ દીપિકાને ફિલ્મ જોયા બાદ મેસેજ મોકલ્યો હતો. જેને દીપિકાએ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કર્યો હતો.

4/6
રેખાએ દીપિકાને કોઇ ગિફ્ટ આપી હોય તેવું પ્રથમ વખત નથી. આ પહેલા રેખાએ બાજીરાવ મસ્તાનીની રિલીઝ બાદ દીપિકાને સિલ્કની એક સુંદર સાડી ગિફ્ટ કરી હતી. જેને દીપિકાએ તેના મિત્રના મેરેજમાં પહેરી હતી અને ઘણી વાહવાહ મેળવી હતી.

5/6
રેખાએ પદ્માવત ફિલ્મમાં દીપિકાના કામની પ્રશંસા કરીને તેને એક મેસેજ મોકલ્યો છે. સોશિયલ મીડિયા પર તેની પોસ્ટ કરી દીપિકાએ કેપ્શનમાં લખ્યું છે, અંદાજ લગાવો શું છે ?

6/6
એક્ટિંગની સાથે સાથે રેખાને દીપિકાની ફેશન સેન્સ પણ ઘણી પસંદ છે. પદ્માવત જોયા બાદ નીતુ કપૂર અને ઋષિ કપૂરે ફૂલન ગુલદસ્તા સાથે પ્રશંસા ભરેલો સંદેશ પણ મોકલ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 

લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન

Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 

Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?

ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ

Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ

Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

Embed widget