શોધખોળ કરો

પારદર્શક ડ્રેસ પહેરવા પર આ બોલિવૂડ એક્ટ્રેસ થઈ ટ્રોલ, રડતા રડતા બોલી- એમાં મારો કોઈ.....

રડતા રડતા આ વીડિયોમાં રાખી કહે છે કે, મને નહોતી ખબર કે આ ડ્રેસ આટલો રિવીલિંગ હશે. મને ડિઝાઇનરે આપ્યો અને મે પહેરી લીધો.

મુંબઈઃ રાખી સાવંત હંમશા કોઈને કોઈ કોન્ટ્રોવર્સીમાં સપડાઈ જાય છે. તે પોતાના નિવેદનોને કારણે વિવાદોમાં રહે છે. આ વખતે ફરી રાખા સાવંત વિવાદમાં આવી છે. ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરવાને કારણે રાખી સાવંત ટ્રોલ થઈ રહી છે. રાખી સાવંતે પોતાના ગીત છપ્પન છુરીના લોન્ચ સમયે ટ્રાન્સપરન્ટ શિમરી ડ્રેસમાં આવી હતી. ડાન્સ કરતાં સમયે તેનો આ જ ટ્રાન્સપરન્ટ ડ્રેસ વિવાદનો ભાગ બની ગયો અને તે ટ્રોલ થઈ. સ્પોટબોયમાં આવેલાં સમાચાર મુજબ ઇવેન્ટમાં રાખીએ છપ્પન છુરી પર ડાન્સ પણ કર્યો હતો. આ ઇવેન્ટનો વીડિયો જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો લોકોએ તેને ટ્રોલ કરવાની શરૂ કરી દીધી હતી. ટ્રોલ થયા બાદ રાખીએ એક વીડિયો શેર કર્યો અને રડતી નજર આવી હતી. રડતા રડતા આ વીડિયોમાં રાખી કહે છે કે, 'મને નહોતી ખબર કે આ ડ્રેસ આટલો રિવીલિંગ હશે. મને ડિઝાઇનરે આપ્યો અને મે પહેરી લીધો. લોકો મારા વિશે ભદ્દી-ભદ્દી કમેન્ટ કરી રહ્યાં છે પણ તેમાં મારો કોઇ જ વાંક નથી. લોકો મને કેમ બ્લેમ કરી રહ્યાં છે.' રાખી સાવંતે રડતા રડતા કહ્યું કે, મને લોકોની પરવાહ નથી. પણ મારાં જીવનમાં જે વ્યક્તિ મારા માટે ખાસ છે તે જ મને નથી સમજી નથી શકતો. રાખીએ અત્યાર સુધીમાં તેનાં પતિનો ચહેરો નથી દેખાડ્યો. તેનું કહેવું છેકે, રિતેશને કેમેરા અને મીડિયા પસંદ નથી. લગ્ન બાદ તેને આઇટમ સોન્ગ છપ્પન છુરી શૂટ કરી લીધુ હતું. આ સોન્ગ પણ રિલીઝ થઇ ગયુ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે

બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે

Embed widget