શોધખોળ કરો

કોને ડેટ કરી રહ્યો છે સુનીલ શેટ્ટીનો દીકરો અહાન, બન્નેના વેકેશનની તસવીર થઈ વાયરલ

તાન્યા શ્રોફે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરીને લખ્યું, માય રોક.

નવી દિલ્હીઃ એક્ટર સુનીલ શેટ્ટીનો દીકરો અહાન શેટ્ટી પોતાની બોલિવૂડ કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહ્યો છે. પરંતુ આ પહેલા તે પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. અહાન શેટ્ટી ફેશન ડિઝાઈનર તાન્યા શ્રોફને ડેટ કરી રહ્યો છે. અવાર નવાર આ કપલ એક બીજાની સાથે જોવા મળી રહ્યા છે. જણાવીએ કે ફિલ્મ સેટ પર અહાન શેટ્ટીના પ્રથમ શોટના મુહુર્ત પર તાન્યા શ્રોફ પણ હાજર હતી. તાન્યા શ્રોફે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરીને લખ્યું, માય રોક. આ પોસ્ટના જવાબમાં તેના બોયફ્રેન્ડ અહાન શેટ્ટીએ લક્યું, આઈ લવ યુ.
View this post on Instagram
 
My rock

A post shared by Tania Shroff (@tania_shroff) on

અહેવાલ અનુસાર, બન્ને હાલમાં ગ્રીસ, ઈટલી અને ફ્રાન્સમાં વેકેશન એન્જોય કરી રહ્યા છે. તસવીરથી ખબર પડે છે કે બન્ને સમુદ્ર કીનારે પ્રવાસ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ આ લવ કપલની તસવીર વાયરલ થઈ હતી. અહાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે આ વેકેશન બાદ ડાયરેક્ટર મિલન લૂથરિયાની ફિલ્મ તડપનું શૂટિંગ કરવા પહોંચશે. આ ફિલ્મ હિટ તેલુગુ ફિલ્મ આરએક્સ 100ની હિન્દી રીમેક છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી સાથે જગતના નાથ નીકળ્યા નગરચર્ચાએ, ભક્તોમાં અનેરો ઉત્સાહ

Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન

ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા

અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતા ઇમ્પેક્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરપીડિતોને સરકારની સહાય
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીની લાજ તો રાખો
Gujarat Rain Breaking : ગુજરાતમાં સાંજ સુધીમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી સાથે જગતના નાથ નીકળ્યા નગરચર્ચાએ, ભક્તોમાં અનેરો ઉત્સાહ
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી સાથે જગતના નાથ નીકળ્યા નગરચર્ચાએ, ભક્તોમાં અનેરો ઉત્સાહ
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું

IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો

આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી

દેશમાં 41.2 લાખ કન્ટેન્ટ ક્રિએટર્સ, પણ માત્ર 15% જ કરે છે કમાણી; બાકીના તો...

Embed widget