શોધખોળ કરો

હવે ઐશ્વર્યા અને પુત્રી આરાધ્યા બચ્ચનને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં કરાયા એડમિટ

બચ્ચન પરિવારની પુત્રવધુ તથા અભિનેત્રી ઐશ્વર્યા રાય-બચ્ચન તથા તેમની પૌત્રી આરાધ્યાને ગઈકાલે રાતે 8 વાગ્યાની આસપાસ કોરોના પોઝિટિવને લઈને હળવો તાવ આવતો હોવાથી તે બન્નેને પણ નાણાવટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા

બોલિવૂડ સુપર સ્ટાર અમિતાભ બચ્ચન અને તેમના સ્ટાર પુત્ર અભિષેક બચ્ચનને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી તેઓને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યારે હવે બચ્ચન પરિવારની પુત્રવધુ તથા અભિનેત્રી ઐશ્વર્યા રાય-બચ્ચન તથા તેમની પૌત્રી આરાધ્યાને ગઈકાલે રાતે 8 વાગ્યાની આસપાસ કોરોના પોઝિટિવને લઈને હળવો તાવ આવતો હોવાથી તે બન્નેને પણ નાણાવટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. અમિતાભની પત્ની જયા બચ્ચન અને તેમની પુત્રી શ્વેતા નંદા તથા તેમના બે બાળકો તેમના જલસા નિવાસ સ્થાને છે. શનિવાર 11 જુલાઈએ અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન કોરોનાના સપાટામાં આવ્યા બાદ તેમને રાતે નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે તેમણે તેમના પરિવારજનો, સ્ટાફ તેમજ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોનાનો ટેસ્ટ કરાવવાની અપીલ કરી હતી. આમાં ઐશ્વર્યા રાય બચ્ચન અને પુત્રી આરાધ્યા બચ્ચન કોરોના પોઝિટિવના ટેસ્ટ કરાવ્યા હતા. ત્યાર બાદ તેમને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. પરંતુ તેમને અચાનક ઐશ્વર્યા રાય બચ્ચન અને પુત્રી આરાધ્યા બચ્ચનને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોમ ક્વોરન્ટીન કરતાં હોસ્પિટલમાં ઐશ્વર્યા અને આરાધ્યાને સારી સારવાર મળી રહેશે એટલે સાવચેતીના પગલા તરીકે હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે એવું ચર્ચાતું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Embed widget