શોધખોળ કરો

સાઉથ ફિલ્મની આ હૉટ એક્ટ્રેસનો લાગ્યો કોરોનાનો ચેપ, બોલી- મારા સંપર્કમાં આવેલા બધાયે ટેસ્ટ કરાવી લેજો

ઐશ્વર્યા અર્જૂન જાણીતી તામિલ, તેલુગુ અને કન્નડ અભિનેતા -ફિલ્મકાર અર્જૂન સરજાની દીકરી છે. જેને લોકો એક્શન કિંગના નામથી ઓળખે છે

મુંબઇઃ દક્ષિણ ભારતની હૉટ એક્ટ્રેસમાંની એક ઐશ્વર્યા અર્જૂન કોરોનાની ઝપેટમાં આવી ગઇ છે. વધી રહેલા કોરોના સંક્રમણના કારણે હવે સેલેબ્સ પણ કોરોના પૉઝિટીવ થઇ રહ્યાં છે. હાલ એક્ટ્રેસ ઘરમાં ક્વૉરન્ટાઇન થઇ ગઇ છે. તેને સોમવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વાતની પુષ્ટી કરી હતી. ઐશ્વર્યા અર્જૂને લખ્યું- હું તાજેતરમાં જ કોરોના પૉઝિટીવ થઇ છું, મેડિકલ ટીમ દ્વારા સૂચવવામાં આવેલી તમામ સાવધાનીઓ રાખીને ઘરમાં ક્વૉરન્ટાઇન છું. છેલ્લા થોડાક દિવસોમાં જે પણ મારા સંપર્કમાં આવ્યા છે તે તમામ કૃપા કરીને ખ્યાલ રાખે. બધા સુરક્ષિત રહો અને કૃપા કરીને માસ્ક પહેરો. ઇશ્વર કૃપા રાખે. આભાર. ઐશ્વર્યા અર્જૂન...
ઐશ્વર્યા અર્જૂન જાણીતી તામિલ, તેલુગુ અને કન્નડ અભિનેતા -ફિલ્મકાર અર્જૂન સરજાની દીકરી છે. જેને લોકો એક્શન કિંગના નામથી ઓળખે છે.
નોંધનીય છે કે, કોરોના મહામારીની ઝપેટમાં છેલ્લા કેટલાક સમયથી મોટા મોટા ચહેરા આવી રહ્યાં છે. બૉલીવુડના મહાનાયક અમિતાભ સહિત પરિવાર પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યો છે. સાઉથ ફિલ્મની આ હૉટ એક્ટ્રેસનો લાગ્યો કોરોનાનો ચેપ, બોલી- મારા સંપર્કમાં આવેલા બધાયે ટેસ્ટ કરાવી લેજો સાઉથ ફિલ્મની આ હૉટ એક્ટ્રેસનો લાગ્યો કોરોનાનો ચેપ, બોલી- મારા સંપર્કમાં આવેલા બધાયે ટેસ્ટ કરાવી લેજો

ટોપ સ્ટોરી

Anant Nag: દિગ્ગજ એક્ટર અનંત નાગને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ
Anant Nag: દિગ્ગજ એક્ટર અનંત નાગને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ
ગણેશ ચતુર્થી પર રિલીઝ થયું ‘રામાયણ’ નું પહેલું ગીત, 'જય જય રામ'માં ગુજ્યો અરીજીત-શ્રેયાનો સુર
ગણેશ ચતુર્થી પર રિલીઝ થયું ‘રામાયણ’ નું પહેલું ગીત, 'જય જય રામ'માં ગુજ્યો અરીજીત-શ્રેયાનો સુર
Drishyam 3: અજય દેવગનની ફિલ્મ 'દ્રશ્યમ 3'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ, જુઓ
Drishyam 3: અજય દેવગનની ફિલ્મ 'દ્રશ્યમ 3'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ, જુઓ 
ઈતિહાસમાં પહેલી વખત ગુજરાતમાં યોજાશે નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ એનાયત કરશે એવોર્ડ
ઈતિહાસમાં પહેલી વખત ગુજરાતમાં યોજાશે નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ એનાયત કરશે એવોર્ડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડિજિટલની માયાજાળ
Hun To Bolish | હું તો બોલીશ | લાલિયાવાડી
Ahmedabad | સરખેજમાં ત્રિપલ અકસ્માતમાં સગીર ઈજાગ્રસ્ત
અમેરિકાના 100 ટકા ટેરિફ સામે નહીં ઝૂકે ભારત, રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે
PM Modi Birthday : અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલે કરી શર્મિષ્ઠા તળાવની આરતી, હાટકેશ્વર મંદિર સુધી કરી પદયાત્રા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: અમદાવાદમાં કાળા ડિંબાગ વાદળોના કારણે વિઝિબિલિટી ડાઉન, ધોધમાર વરસાદ
Rain Update: અમદાવાદમાં કાળા ડિંબાગ વાદળોના કારણે વિઝિબિલિટી ડાઉન, ધોધમાર વરસાદ
TMCનું ચૂંટણી ચિહ્ન ફ્રીઝ: ચૂંટણી પંચે બંને જૂથો પાસેથી માંગ્યા નવા નામ અને સિમ્બોલ
TMCનું ચૂંટણી ચિહ્ન ફ્રીઝ: ચૂંટણી પંચે બંને જૂથો પાસેથી માંગ્યા નવા નામ અને સિમ્બોલ
IND vs AFG: ભારતે અફઘાનિસ્તાનને 127 રને હરાવ્યું, 3-0થી જીતી સીરીઝ 
IND vs AFG: ભારતે અફઘાનિસ્તાનને 127 રને હરાવ્યું, 3-0થી જીતી સીરીઝ 
Govt Pension Scheme: 3000 રૂપિયા પેન્શનની ગેરન્ટી, ખેડૂતો માટે સરકારની શાનદાર યોજના
Govt Pension Scheme: 3000 રૂપિયા પેન્શનની ગેરન્ટી, ખેડૂતો માટે સરકારની શાનદાર યોજના
IND vs AFG: ટી20માં અભિષેક શર્માનો વર્લ્ડ રેકોર્ડ,  30 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો
IND vs AFG: ટી20માં અભિષેક શર્માનો વર્લ્ડ રેકોર્ડ,  30 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો
Weather Update: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
"ભરોસો નથી એ જિંદગી, 100 ટકા ભરોસો તે મોત", વીડિયો બનાવ્યાના 4 કલાકમાં જ કોમેડી કિંગનું મોત
Rain Alert: 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Rain Alert: 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Embed widget