શોધખોળ કરો

આ વિવાદાસ્પદ એક્ટરે ઐશ્વર્યાને અશ્લીલ મેસેજ મોકલી કરી સેક્સની માગણી, કરાયો જેલભેગો

1/6
મોડલ ઐશ્વર્યા સલમાનની પાછળ પાગલ છે. તે છેલ્લા 4 વર્ષથી સલમાનને મળવાના પ્રયાસમાં જ પોતે એક્ટ્રેસ અને મોડલ બની ગઈ છે. ઐશ્વર્યા બિહારના મોતીહારીની રહેવાસી છે. તે મુંબઈ સલમાનને મળવા માટે આવી હતી.

2/6
મુંબઇઃ મોડલ અને સલમાનની ફેન ઐશ્વર્યા ચૌબેને અશ્લિલ મેસેજ કરવાના આરોપમાં બિગ બોસના પૂર્વ સ્પર્ધક અને એક્ટર એજાઝ ખાનની ધરપકડ કરવામાં આવી હતી. ઐશ્વર્યા ચૌબેએ વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરી હતી.

3/6
એક રિપોર્ટ પ્રમાણે, ઐશ્વર્યા ચૌબેએ વર્સોવા પોલીસ સ્ટેશનમાં એજાઝ ખાન સામે ફરિયાદ કરી હતી. તેણે પોતાની ફરિયાદમાં જણાવ્યુ હતું કે, એક દિવસ એજાઝે તેને જુહુની હોટલમાં બોલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન અશ્લીલ મેસેજ મોકલ્યા હતા.

4/6
થોડા સમય પહેલા ઐશ્વર્યાનો વીડિયો આલ્બમ 'કભી કભી' અને એક ગ્લેમરસ કેલેન્ડર પણ લોન્ચ થયું હતું. તેણે સોનાક્ષી સિન્હાની ફિલ્મ અકીરામાં પણ નાનકડો રોલ કર્યો છે. ઐશ્વર્યા સોનાક્ષી સાથે ઝઘડતી કોલેજીયન ગર્લના રોલમાં છે.

5/6
તેણે લખ્યુ હતું કે, મને આશા છે કે, સર તમે મને મદદ કરશો. ''જોકે, એજાઝ ખાને પોતાના પર લાગેલા આરોપોને ફગાવી દીધા હતા. તેણે કહ્યું હતું કે,''આ સાવ ખોટા સમાચાર છે, હું ઐશ્વર્યાને બેવાર મળ્યો છું, આ ડ્રામા પાછળના તેના હેતુથી સાવ અજાણ છું. ''

6/6
 વર્સોવા પોલીસ સ્ટેશને એજાઝને સમન્સ મોકલ્યું હતું. ઐશ્વર્યાએ પોલીસને લખેલા લેટરમાં જણાવ્યુ હતું કે, '' 5 જુન 2016ના રોજ એક વ્યક્તિએ મને અશ્લીલ મેસેજ કર્યા છે, જે શરમજનક છે. આ વ્યક્તિનું નામ એજાઝ ખાન છે. આ વ્યક્તિ સામે પગલા લેવા મારી નમ્ર વિનંતિ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?

PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો

5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો

શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગોટાળો
PAAS Leader Conflict: PAASમાં આંતરિક કલેહ? સોશિયલ મીડિયા પર પાટીદારા નેતાઓ વચ્ચે જંગ! | abp Asmita
Amit Shah on Rahul Gandhi: સંવિધાન ગૌરવ દિવસ પર અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો
5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો
શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય
શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય
Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર

Winter Forecast: કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે, 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી

Bhavnagar: પથુભા ગોહિલના મોત મામલે ન્યાયની માંગ, જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

26/11 મુંબઇ હુમલાની વરસી પર અમિતાભ બચ્ચનના બંગલા અને આ મેટ્રો સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી

Embed widget