શોધખોળ કરો

45 વર્ષની થઇ ઐશ્વર્યા, ક્યાં અને કોની સાથે મનાવ્યો આ વખતનો બર્થડે, જુઓ તસવીરો

1/6
2/6
3/6
ઐશ્વર્યા રાય બચ્ચને ગોવાના રિસોર્ટમાં ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કર્યો, રિસોર્ટની કેટલીક તસવીરો પણ સામે આવી, જેમાં એશ, દીકરી આરાધ્યા અને અભિષેકની સાથે સ્વિમિંગ પુલમાં નજર આવી રહી છે. અભિષેક ચોથી નવેમ્બરે પોતાના શૂટિંગ પર પરત ફરશે.

4/6
બુધવારની રાત્રે અભિષેક બચ્ચને મુંબઇજમાં પરિવાર અને ખાસ નજીકના મિત્રોને આમંત્રિત કરીને ઐશ્વર્યા રાય બચ્ચનને સરપ્રાઇઝ આપી હતી, અને ગુરવારે સવારે પહેલા દીકરી આરાધ્યા અને એશની સાથે સિદ્ધિવિનાયક મંદિર ગયો, ગણેશ ભગવાનના આશિર્વાદ લીધા અને ત્યારબાદ તરતજ ગોવા પહોંચી ગયો હતો.

5/6
હાલમાં અભિષેક બચ્ચન નિર્દેશક અનુરાગ બાસુની ફિલ્મનું પહેલુ શિડ્યૂલ હુગલીમાં શૂટ કરી રહ્યો છે, પણ શૂટિંગમાં બ્રેક લઇને અભિષેકે ઐશ્વર્યા રાય બચ્ચનનો 45મો જન્મદિવસ ખુદ જ પ્લાન કર્યો હતો.

6/6
પણજીઃ બૉલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન 45 વર્ષની થઇ ગઇ છે. તેને આ વખતે પોતાના બર્થડે મુંબઇમાં નહીં પણ તેનાથી દુર ગોવામાં મનાવ્યો. ગોવાના એક રિસોર્ટમાં પોતાનો 45મો બર્થડે મનાવતા તેની કેટલીક તસવીરો પણ વાયરલ થઇ છે. આ તસવીરોમાં ઐશ્વર્યા રાય બચ્ચન પોતાની દીકરી આરાધ્યા અને પતિ અભિષેક પણ દેખાઇ રહ્યાં છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી

Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

Embed widget