શોધખોળ કરો
વેંટિલેટર પર છે ઐશ્વર્યાના પિતા, વેવાઈને મળવા અમિતાભ બચ્ચન પહોંચ્યા હોસ્પિટલ
1/10

અહેવાલો છે કે તેમની હાલત ગંભીર છે અને તેમને વેંટિલેટર પર રાખવામાં આવ્યા છે. ગઈ કાલે હોસ્પિટલની બહાર ઐશ્વર્યા અને અભિષેક જોવા મળ્યા હતા.
2/10

અમિતાભ બચ્ચન પણ વેવાઈની તબિયત જોવા માટે હોસ્પિટલ આવ્યા હતા.
Published at : 10 Mar 2017 12:31 PM (IST)
View More























