શોધખોળ કરો

ઐશ્વર્યાને એકાંતમાં મળવા માગતો હતો આ ફિલ્મ પ્રોડ્યૂસર, અનેક એક્ટ્રેસ પર બળાત્કારનો છે આરોપ

1/7
2/7
 જણાવીએ કે વિન્સ્ટીન પર વિતેલા કેટલાક દિવસોમાં અનેક મહિલાઓએ જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. તેમાંથી કેટલીક મહિલાઓ હવે ખૂબ ચર્ચામાં છે. જોકે તેનું જાતીય શોષણ થયું ત્યારે તે ફિલ્મ જગતમાં પોતાની ઓળખ બનાવવા માટે સંઘર્ષ કરી રહી હતી.

3/7
 વાઈન્સ્ટીને તમામ આરોપોને નકારી કાઢ્યા છે. પ્રાઈસે પણ હાલમાં તેના પર કોઈ ટિપ્પણી કરી નથી. અમેરિકા અને બ્રિટનમાં પોલીસે આ આરોપોની તપાસ શરૂ કરી દીધી છે.

4/7
 એક પછી એક કરવામાં આવેલ ટ્વીટમાં રોજ મેકવોગને કહ્યું છે કે, જ્યારે પહેલા તેણે વાઈન્સ્ટીન પર આરોપ લગાવ્યા તો એમેઝોન સ્ટૂડિયોના પ્રમુખ રોય પ્રાઈસે તેને અવગણ્યા હતા.

5/7
 હોલીવુડના ચર્ચિત પ્રોડ્યૂસર હાર્વી વાઈન્સ્ટીનનો જાતીય શોષણ સ્કેન્ડલ વધું ઘેરુ બનતું જઈ રહ્યું છે. અમેરિકન અભિનેત્રી રોજ મેકવોગાને શુક્રવારે તેના પર બળાત્કારનો પણ આરોપ લગાવ્યો હતો.

6/7
હવે તેના વિશે એવા સમાચાર આવી રહ્યા છે કે આ બદનામ પ્રોડ્યૂસરે ઐશ્વર્યા રાયને પણ એકલા મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેને ઐશ્વર્યાના મેનેજર સિમોન શિફિલ્ડે નકારી કાઢી હતી.

7/7
મુંબઈઃ હોલીવુડમાં હાલમાં કાસ્ટંગ કાઉચવાળા પ્રોડ્યૂસર્સની પોલ ખોલવાનું એક અભિયાન ચાલી રહ્યું છે અને તેમાં સૌથી વધારે નામ ઉછળી રહ્યું છે પ્રોડ્યૂસર હાર્વે વિઈંસ્ટાઈનનું. આ પ્રોડ્યૂસર વિશે એન્જેલીના જોલી અને ગ્વેનેથ પેલટ્રો જેવી હોલીવુડની જાણીતી સ્ટાર્સે આરોપ લગાવ્યો છે કે તેણે આ સ્ટાર્સનું જાતીય શોષણ કર્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો

પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો

Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

Embed widget