શોધખોળ કરો

આ સ્ટાર હશે કપિલ શર્માના શૉનો પહેલો ગેસ્ટ, ફની વીડિયો કર્યો રિલીઝ

1/8
2/8
3/8
નોંધનીય છે કે, કપિલ શર્મા 6 મહિનાની બ્રેક બાદ ટીવી પર ફરીથી વાપસી કરી રહ્યાં છે. બ્લેડ પ્રેશરની તકલીફ, ગુસ્સો અને ડિપ્રેશનના કારણે કપિલને પોતાનો કૉમેડી શૉ બધ કરવો પડ્યો હતો. નશાની લતથી બહાર આવવા માટે કપિલ બેંગાલુરુંના એક રિહેબીલિટેશન સેન્ટરની પણ મદદ લીધી હતી. બાદમાં તેની બીજી ફિલ્મ ફિરંગી રિલીઝ થઇ જે બૉક્સ ઓફિસ પર ફેઇલ સાબિત થઇ હતી. હવે નવા પ્રૉમો એકદમ રિલેક્સ જોવા મળી રહ્યો છે.

4/8
મુંબઇઃ કપિલ શર્મા પોતાના નવો શૉ લઇને આવી રહ્યો છે, જેનું નામ છે ફેમિલી ટાઇમ વિથ કપિલ શર્મા. માનવામાં આવે છે કે આ શૉ 25 માર્ચથી શરૂ થશે. આનું પ્રસારણ સોની ચેનલ પર થશે. તાજેતરમાં જ કપિલે પોતાના શૉના પ્રમૉશન માટે વીડિયો બનાવ્યો છે. આમાં તે એક મોટા સ્ટારને પોતાના શૉમાં ફિલ્મ પ્રમૉશન માટે બોલાવી રહ્યો છે.

5/8
6/8
કપિલ શર્માનો શૉ શિલ્પા શેટ્ટીના ડાન્સ રિયલિટી શૉ સુપર ડાન્સ ચેપ્ટર 2માંથી રિપ્લેસ થશે. સુનીલ ગ્રોવરે કન્ફોર્મ કર્યુ છે કે કપિલ શર્મા શૉમાં નહીં હોય.

7/8
ઉલ્લેખનીય છે કે અજય દેવગનની ફિલ્મ 16 માર્ચે રિલીઝ થઇ રહી છે. અજય દેવગને કપિલ વિશે લખ્યું છે કે, એ જ પ્લેટફોર્મ પર ફરીથી પોતાના ફેવરેટ સ્ટારને જોવો ખુબ દિલચસ્પ રહેશે. માનવામાં આવે છે કે અજય શૉ માટે 13 માર્ચે શૂટ કરશે. તે હજુ ફિલ્મના પ્રમૉશન માટે દિલ્હીમાં છે. ત્યાંથી પરત ફરીને શૂટ કરશે.

8/8
આ સ્ટાર કોઇ બીજુ નહીં પણ અજય દેવગન છે. વીડિયોમાં કપિલ અજયને ફોન લગાવીને કહી રહ્યો છે કે તેના શૉમાં આવે. અજય જવાબમાં કહે છે કે તેમનો કૉલ પ્રતિજ્ઞામાં છે, તે રાહ, જેમ તે બીજાને રાહ જોવડાવે છે તેમ.'' કપિલે કહ્યું કે ઇન્કમ ટેક્ષ રેડ માટે તેમના શૉમાં આવે. અજયે કહ્યું કે રેડ તેમને ત્યાં પડે છે, જેની ઇન્કમ હોય છે.'

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

Embed widget