શોધખોળ કરો

શોર્ટ ટોપમમાં મંદિર પહોંચી આ બોલિવૂડ એક્ટરની દીકરી, લોકોએ લઈ લીધો ઉધડો

અજય દેવગન પોતાની પુત્રી ન્યાસાની સાથે મંદિરમાં પહોંચે છે.

મુંબઈઃ બોલીવુડ એક્ટર અજય દેવગન પોતાની આગામી ફિલ્મ ‘તાનાજી: ધ અનસંગ વૉરિયર’ને લઇને ચર્ચામાં છે. ફિલ્મનું ટ્રેલર રીલીઝ થઈ ગયું છે અને સોશિયલ મીડિયા પર તેની ઘણી જ પ્રશંસા થઈ રહી છે. તાજેતરમાં જ અજય દેવગન પોતાની દીકરી ન્યાસાની સાથે દર્શન કરવા મંદિર પહોંચ્યો હતો. આ દરમિયાનની કેટલીક તસવીરો સામે આવી છે, પરંતુ તસવીરો જોયા બાદ સોશિયલ મીડિયા પર ન્યાસા ફરી એકવાર ટ્રોલર્સનાં નિશાના પર આવી ગઈ છે. અજય દેવગન પોતાની પુત્રી ન્યાસાની સાથે મંદિરમાં પહોંચે છે. અહીં તેમણે પુત્રી સાથે પૂજા કરી પરંતુ ઈન્સ્ટાગ્રામ યૂઝર્સને આ વાત પસંદ આવી ન હતી. હકીકતે યૂઝર્સે આ દરમિયાન ન્યાસાની ડ્રેસ પર સવાલો ઉભા કર્યાં. શોર્ટ ટોપમમાં મંદિર પહોંચી આ બોલિવૂડ એક્ટરની દીકરી, લોકોએ લઈ લીધો ઉધડો એક યૂઝરે લખ્યું કે, ‘આ બાળકોને બિલકુલ મર્યાદા નથી કે મંદિરમાં પ્રવેશ કેવી રીતે કરીએ છીએ. આ ખરેખર ઘણું જ ચોંકાવનારું છે.’ એક યૂઝરે તો ન્યાસાને સવાલો કર્યાં છે કે તે મંદિર જઈ રહી છે કે આ કપડા પહેરીને જિમ? તે સિવાય કેટલાંય લોકોએ આવા બીજા કમેન્ટ કર્યાં છે. કેટલાક યૂઝર્સ એવા પણ છે જેમણે ન્યાસાની ડ્રેસનો બચાવ કર્યો છે. ઘણા યૂઝર્સે લખ્યું કે, ‘મંદિર જવાનો કોઈ ડ્રેસ કોડ નથી હોતો, આ કારણે આને મુદ્દો બનાવવો ખોટું છે.’ અજય દેવગનની ફિલ્મ ‘તાનાજી’ 10 ફેબ્રુઆરી 2020નાં રોજ રીલીઝ થશે અને આ સાથે તેનો ક્લેશ દીપિકા પાદુકોણની ‘છપાક’થી થશે. ફિલ્મમાં અજય દેવગન સાથે પત્ની કાજોલ પણ નજરે આવશે.

ટોપ સ્ટોરી

બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા
બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 
National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 
ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 
ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
Embed widget