શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
PICS: 'શિવાય'માં અજય દેવગણ અને એરિકાનો ત્રણ મિનિટ લાંબો Kissing સિન
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/21100621/ajay-580x376.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![આ ફિલ્મમાં અજય દેવગણ ભગવાન શિવથી પ્રેરિત એક સંરક્ષક, પાલક અને વિનાશકની ભૂમિકામાં જોવા મળશે. અજય દ્વારા નિર્દેશિત આ એક્શન ફિલ્મમાં સાયશા સહગલ પણ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/21103421/shivaay5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ફિલ્મમાં અજય દેવગણ ભગવાન શિવથી પ્રેરિત એક સંરક્ષક, પાલક અને વિનાશકની ભૂમિકામાં જોવા મળશે. અજય દ્વારા નિર્દેશિત આ એક્શન ફિલ્મમાં સાયશા સહગલ પણ છે.
2/5
![સુનિધી ચૌહાણ અને અરિજીત સિંહના અવાજમાં આવનારા ગીત દરખાસ્તમાં આ સિન જોવા મળશે. આ ગીત 22 સપ્ટેમ્બર બપોરે 12 વાગ્યે રીલિઝ કરવામાં આવશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/21100739/shivaay7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુનિધી ચૌહાણ અને અરિજીત સિંહના અવાજમાં આવનારા ગીત દરખાસ્તમાં આ સિન જોવા મળશે. આ ગીત 22 સપ્ટેમ્બર બપોરે 12 વાગ્યે રીલિઝ કરવામાં આવશે.
3/5
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/21100627/shivaay13.jpg?impolicy=abp_cdn&imwidth=720)
4/5
![મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું છે કે આ ફિલ્મમાં અજય દેવગણ અને એરિકા કાર વચ્ચે ત્રણ મિનિટ લાંબો કિસિંગ સિન હશે. એરિકા પોલેંડની છે અને આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરી રહી છે. આ સિનની ઝલક જલ્દી જ જોવા મળશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/21100623/shivaay8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું છે કે આ ફિલ્મમાં અજય દેવગણ અને એરિકા કાર વચ્ચે ત્રણ મિનિટ લાંબો કિસિંગ સિન હશે. એરિકા પોલેંડની છે અને આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરી રહી છે. આ સિનની ઝલક જલ્દી જ જોવા મળશે.
5/5
![નવી દિલ્લી: આજકાલ અભિનેતા અજય દેવગણ ચર્ચામાં છે. તેમની ફિલ્મ શિવાયની ચર્ચા તો ટ્રેલર રીલિઝ થયાની સાથે જ શરૂ થઈ ગઈ હતી. હવે અહેવાલ છે કે અજય દેવગણ આ ફિલ્મમાં ઓનસ્ક્રીન કિસ કરતા દેખાશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/21100621/ajay-580x376.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્લી: આજકાલ અભિનેતા અજય દેવગણ ચર્ચામાં છે. તેમની ફિલ્મ શિવાયની ચર્ચા તો ટ્રેલર રીલિઝ થયાની સાથે જ શરૂ થઈ ગઈ હતી. હવે અહેવાલ છે કે અજય દેવગણ આ ફિલ્મમાં ઓનસ્ક્રીન કિસ કરતા દેખાશે.
Published at : 21 Sep 2016 10:37 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)