શોધખોળ કરો
Advertisement
ટીવી પર જોવા મળશે અજય દેવગણ, સાવધાન ઈંડિયા શો ને કરશે હોસ્ટ
મુંબઈ: અભિનેતા અજય દેવગણ થોડા સમયમાં ટીવી પર સાવધાન ઈંડિયા ટીવી શો ને હોસ્ટ કરતા જોવા મળશે. અજય દેવગણે જણાવ્યું કે તે સાવધાન ઈંડિયાના કેટલાક એપિસોડમાં જોવા મળશે. હાલ અજય તેની આગામી ફિલ્મ ‘શિવાય’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તે સાવધાન ઈંડિયાની નવી સિઝનનો પ્રચાર કરતો જોવા મળશે. જેની અપરાધ માટે લડવાની ટેગ લાઈન ‘ડર કર નહી ડટ કર’ છે.
અજય દેવગણે કહ્યું આ નવી સિઝનમાં લોકોને સંદેશ દેવામાં આવશે કે લોકો માત્ર દર્શકો બનીને ન જોવે પરંતુ અપરાઘ વિરૂધ્ધની લડાઈમાં પોતાને સશક્ત મહેસૂસ કરે. અજય દેવગણ હાલ તેની ફિલ્મ ‘શિવાય’ માં જોવા મળશે. આ ફિલ્મ તેના દ્વારા જ નિર્દેશ કરવામાં આવી છે. ફિલ્મ 28 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દુનિયા
Advertisement