શોધખોળ કરો

સ્ક્વોડ્રન લીડરની ભૂમિકામાં જોવા મળશે આ એક્ટર, પાકિસ્તાન સાથે યુદ્ધ પર બનશે ફિલ્મ

મુંબઈઃ એક્ટર અજય દેવગન દરેક ઝોનનરના રોલમાં એકદમ ફિટ બેઠે છે. આ જ કારણ છે કે, જ્યારે પણ તે કંઈક અલગ ભૂમિકામાં જોવા મળે છે તો દર્શકો તેની એક્ટિંગ જોવા માટે આતુર હોય છે. આ જ ક્રમમાં અજય દેવગન ટૂંકમાં જ વધુ એક શાનદાર ભૂમિકામાં જોવા મળશે. તેની જાણકારી ખુદ અજય દેવગને સોશિયલ મીડિયા પર આપી છે. આ ફિલ્મ 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલાં યુદ્ધની હશે. સ્ક્વોડ્રન લીડરની ભૂમિકામાં જોવા મળશે આ એક્ટર, પાકિસ્તાન સાથે યુદ્ધ પર બનશે ફિલ્મ અજય દેવગન ઘણી વખત પોલીસ અને આર્મી ઓફિસરનાં રોલમાં જોવા મળ્યો છે. પણ આ વખતે તે વાયુસેનાનાં સ્ક્વોડ્રન લીડરની ભૂમિકામાં જોવા મળશે. અજય દેવગન સ્ક્વોડ્રન લીડર વિજય કાર્ણિકની ભૂમિકામાં જોવા મળશે. વિજય અને તેમની ટીમે 1971નાં યુદ્ધ દરમિયના ગુજરાતનાં ભૂજમાં જઇને આસપાસનાં ગામમાં રહેનારા 300 મહિલાઓની મદદ માટે બોલાવવામાં આવ્યા હતાં. સ્ક્વોડ્રન લીડરની ભૂમિકામાં જોવા મળશે આ એક્ટર, પાકિસ્તાન સાથે યુદ્ધ પર બનશે ફિલ્મ જો આપને યાદ હોય તો 1997માં આવેલ જે પી દત્તાની ફિલ્મ 'બોર્ડર'માં જેકી શ્રોફની ભૂમિકા વિજય કાર્ણિકની ભૂમિકા પર જ આધારિત હતી અને યુદ્ધની પરિસ્થિતિ જોતા તે એક વિમાનને સની દેઓલની સાથે જ ગુજરાત મોકલવામાં આવે છે. આ તે જ જવાનની કહાની છે. વિજય કાર્ણિક પર આ ફિલ્મને ટી સીરીઝના ભૂષણ કુમાર બનાવવા જઇ રહ્યાં છે. વિજય જણાવે છે કે, આ હુમલામાં જો કોઇ ગ્રામિણ મહિલાનો જીવ જતો રહે છે તો આ સૌથી મોટુ નુક્શાન હોત. 'અમે તેમને સંપૂર્ણ ટ્રેનિંગ આપી હતી.'

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
Embed widget