શોધખોળ કરો

આકાશ અંબાણીની બેચલર પાર્ટીમાં સામેલ થવા સ્વિટ્ઝર્લેન્ડ રવાના થયા બોલીવૂડ સ્ટાર્સ, જુઓ વીડિયો

મુંબઈ: રિલાયન્સના ચેરપર્સન મુકેશ અંબાણીના દીકરા આકાશના લગ્ન 9 માર્ચે શ્લોકા મહેતા સાથે થવાના છે. લગ્ન પહેલા સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રિ-વેડિંગ પાર્ટી રાખવામાં આવી છે. આકાશની બેચલર પાર્ટીમાં સામેલ થવા માટે બોલીવૂડ સ્ટાર્સ સહિતની હસ્તીઓ સ્વિટ્ઝર્લેન્ડ જવા માટે રવાના થયા છે.
View this post on Instagram
 
@arjunkapoor @malaikaaroraofficial snapped as they leave for #akashambani wedding festivities in St. Moritz, Switzerland. . . . #arjunkapoor #malaikaarora #spotted #ambaniwedding #switzerland #stmoritz #airport #travelready #instadaily #instagood #paparazzi #manavmanglani @manav.manglani

A post shared by Manav Manglani (@manav.manglani) on

બોલીવૂડ અભિનેતા રણબીર કપૂર, આલીયા ભટ્ટ, મલ્લાઈકા અરોરા, અર્જુન કપૂર સહિતના સ્ટાર્સ આકાશ અંબાણીની પાર્ટીમાં સામેલ થવા સ્વિટ્ઝર્લેન્ડ જવા રવાના થયા છે.
સ્વિટ્ઝર્લેન્ડના સેંટ મોરિટ્ઝ ખાતે આ ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આકાશના લગ્નને લઈને અંબાણી પરિવારે તૈયારીઓ શરૂ કરી દિધી છે. આકાશની બેચલર પાર્ટીમાં સામેલ થવા માટે કરણ જોહર પહેલાથી જ ત્યાં હાજર છે. આકાશ અને શ્લોકની આ પાર્ટી સ્વિટ્ઝર્લેન્ડના સેંટ મોરિટ્ઝમાં ચાલી રહી છે. આ શહેરથી આશરે 6 હજાર ફૂટની ઉંચાઈ પર છે. આ ગ્રાન્ડ પાર્ટી સેંટ મોરિટ્ઝના સૌથી મોંઘી હોટલ બૈડરટ પેલેસમાં રાખવામાં આવી છે, જે એક નદીના કિનારે બની છે. જ્યાંથી ખૂબ જ શાનદાર નજારો જોવા મળે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Embed widget