શોધખોળ કરો

સામૈયામા સાસુમાએ કેવી રીતે ખેચ્યું આકાશ અંબાણીનું નાક, જુઓ આ રહ્યો વીડિયો

મુંબઈ: શનિવારે મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના ધામધૂમથી લગ્ન યોજાયા હતા. ત્યાર બાદ રવિવારે કપલના લગ્નનું રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. આ રિસેપ્શનમાં બોલિવૂડ સેલેબ્સથી રાજકીય અને રમત-જગતની હસ્તીઓ સામેલ થઈ હતી. સામૈયામા સાસુમાએ કેવી રીતે ખેચ્યું આકાશ અંબાણીનું નાક, જુઓ આ રહ્યો વીડિયો આકાશ અને શ્લોકાના લગ્ન સમયે અનેક વિધી ચાલી હતી જેની તસવીરો પણ સામે આવી હતી જોકે હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં આકાશના સાસુએ તેનું નાક ખેંચતા જોવા મળ્યા હતાં. ગુજરાતી રીત-રિવાજ મુજબ થયેલા આ લગ્નમાં સામૈયા દરમિયા સાસુ મોના મહેતાએ આકાશ અંબાણીનું નાક ખેચ્યું હતું. સામૈયામા સાસુમાએ કેવી રીતે ખેચ્યું આકાશ અંબાણીનું નાક, જુઓ આ રહ્યો વીડિયો
વીડિયોમાં જોઈ શકાય છે કે જાનૈયાઓ આકાશના નાકને ખેંચવાથી બચાવવા માટે હાથ રાખીને ઢાંકવાનો ઘણો પ્રયાસ કરી રહ્યા છે. જોકે તેમ છતાં સાસુ મોના મહેતા નાક ખેંચવા માટેનો ઉપાય શોધી કાઢે છે.
View this post on Instagram
 
#ambaniwedding #akustoletheshlo #celebritywedding #nitaambani #akashambani #shlokamehta #hastmilap #nosepullingrasam

A post shared by allindiapress (@allindiapress.in) on

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Israel Iran War: LPG સિલિન્ડરના બુકિંગ નિયમો બદલાયા, રિફાઈનરીઓને પ્રોડક્શન વધારવા આદેશ

પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક

ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા

US Israel Iran War: ઈરાન વિરુદ્ધ યુદ્ધ લગભગ 'સમાપ્ત' થયાનો ટ્રમ્પનો દાવો, પુતિન સાથે ચર્ચાની આપી જાણકારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી અનલિમિટેડ!
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનો જયકારો
Gujarat Assembly : રાજ્યમાં 2 વર્ષમાં 6139 બાળકો થયા ગુમ, 304 બાળકો શોધવાના હજુ બાકી
Surat News : સુરતમાં 2 વિદ્યાર્થિનીના આપઘાતના કેસમાં ખુલાસો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Israel Iran War: LPG સિલિન્ડરના બુકિંગ નિયમો બદલાયા, રિફાઈનરીઓને પ્રોડક્શન વધારવા આદેશ
US Israel Iran War: LPG સિલિન્ડરના બુકિંગ નિયમો બદલાયા, રિફાઈનરીઓને પ્રોડક્શન વધારવા આદેશ
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
US Israel Iran War: ઈરાન વિરુદ્ધ યુદ્ધ લગભગ 'સમાપ્ત' થયાનો ટ્રમ્પનો દાવો, પુતિન સાથે ચર્ચાની આપી જાણકારી
US Israel Iran War: ઈરાન વિરુદ્ધ યુદ્ધ લગભગ 'સમાપ્ત' થયાનો ટ્રમ્પનો દાવો, પુતિન સાથે ચર્ચાની આપી જાણકારી
આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…

અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?

મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો

સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....

Embed widget