શોધખોળ કરો

અક્ષય હવે ટીવી પર 'સેલ્ફી' લેતો દેખાશે, નવી ફિલ્મ માટે તૈયાર થઇ ગયો પ્રૉજેક્ટ, જાણો વિગતે

ધર્મા પ્રોડક્શન્સે દક્ષિણના સુપરસ્ટાર અને નિર્માતા પૃથ્વીરાજ સુકુમારન અને મેજિક ફ્રેમ્સ સાથે મળીને ડ્રામા-કોમેડી ફિલ્મ સેલ્ફીની જાહેરાત કરી છે.

મુંબઇઃ ફિલ્મોનો સુપરસ્ટાર અક્ષય કુમાર હવે ટુંકસમયમાં પોતાની આગામી ફિલ્મોના રિલીઝને લઇને તૈયાર છે. તેની અપકમિંગ ફિલ્મ પૃથ્વીરાજ ખુબ ચર્ચામાં છે. ત્યારે તેને એક નવી ફિલ્મમાં માટે સાઇન કરી છે. વર્ષ 2022નુ વર્ષ અક્ષય કુમાર માટે ખાસ રહેવાનુ છે. અક્ષય કુમાર આગામી ફિલ્મ સેલ્ફી માટે કામ કરશે અને આ ફિલ્મમાં તેની સાથે સિંગર અને એક્ટર ઇમરાન હાશમી દેખાશે. 

અક્ષય કુમાર અને ઇમરાન હાશમીની દેખાશે
આગામી ફિલ્મમાં અક્ષય કુમાર સાથે અભિનેતા ઈમરાન હાશમી પણ જોવા મળવાનો છે. જે લાંબા સમયથી કોઈ મોટી ફિલ્મમાં પડદા પર જોવા મળ્યો ન હતો. અક્ષય અને ઈમરાન પહેલીવાર કોઈ ફિલ્મમાં સાથે કામ કરવા જઈ રહ્યા છે.

સેલ્ફી માટે તૈયાર છે પ્રૉજેક્ટ-
ધર્મા પ્રોડક્શન્સે દક્ષિણના સુપરસ્ટાર અને નિર્માતા પૃથ્વીરાજ સુકુમારન અને મેજિક ફ્રેમ્સ સાથે મળીને ડ્રામા-કોમેડી ફિલ્મ સેલ્ફીની જાહેરાત કરી છે. ફિલ્મના પોસ્ટરની સાથે તેનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. ગીતમાં ઈમરાન અને અક્ષયનો શાનદાર ડાન્સ જોવા મળી રહ્યો છે.

સાઉથ ફિલ્મની રિમેક છે સેલ્ફી-
પૃથ્વીરાજ સુકુમારન સેલ્ફીની આ વાર્તા અને કેપ ઑફ ગુડ ફિલ્મ્સ સાથે તેમની પ્રથમ મોટી હિન્દી ફિલ્મમાં પ્રવેશ કરશે. તે સુપરહિટ મલયાલમ ફિલ્મ ‘ડ્રાઈવિંગ લાઇસન્સ’ની રિમેક છે. પ્રેક્ષકો માટે આ એક અનોખી ઘડતરની વાર્તા છે, જે તેમના માટે નાટકથી ભરેલી છે. સમકાલીન વાર્તા કહેવાના વારસાને આગળ ધપાવતા અને વિવિધ પ્રતિભા અને વાર્તા કહેવાની શૈલી સાથે હિન્દી સિનેમાને આગળ લઈ જતા, અમને ખાતરી છે કે પ્રેક્ષકોને ‘સેલ્ફી’ સાથેની આ હળવી-હૃદયવાળી ફિલ્મ ગમશે.

ક્યારે રિલીઝ થશે સેલ્ફી-
(સ્વ.) અરુણા ભાટિયા, હિરૂ યશ જોહર, સુપ્રિયા મેનન, કરણ જોહર, પૃથ્વીરાજ સુકુમારન, અપૂર્વ મહેતા અને લિસ્ટિન સ્ટીફન દ્વારા નિર્મિત રાજ મહેતા દ્વારા દિગ્દર્શિત “સેલ્ફી” 2022માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે.

અક્ષય હવે ટીવી પર 'સેલ્ફી' લેતો દેખાશે, નવી ફિલ્મ માટે તૈયાર થઇ ગયો પ્રૉજેક્ટ, જાણો વિગતે

ટોપ સ્ટોરી

બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા
બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 
National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 
ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 
ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Embed widget