શોધખોળ કરો

રજનીકાંતની આગળ ના ટકી શક્યો પ્રભાસ, 400 કરોડમાં બનેલી આ ફિલ્મે તોડ્યો 'બાહુબલી 2'નો રેકોર્ડ

1/4
‘2.0’એ બાહુબલીને માત આપી છે. એટલે કે રજનીકાંત અને અક્ષયની આ ફિલ્મના કેરાલા ડિસ્ટ્રીબ્યૂશન રાઇટ્સને લગભગ 16 કરોડમાં વેચવામાં આવી રહ્યાં છે જ્યારે પ્રભાસની ફિલ્મના કેરાલા ડિસ્ટ્રિબ્યૂશન રાઇટ્સ લગભગ 10.5 કરોડ રૂપિયામાં વેચાયા હતા.

2/4
આ ફિલ્મની રિલીઝ ડેટ મુદ્દે પહેલાથી જ સંશય હતો અક્ષયની બન્ને ફિલ્મો ‘પેડમેન’ અને ‘2.0’ એકબીજા સાથે ટકરાશે, જોકે બાદમાં અક્ષયે સ્પષ્ટતા કરી કે આવુ બિલકુલ નહીં થાય. કેમકે બન્ને તેમની જ ફિલ્મ છે. જો આમ થશે તો પેડમેનની રિલીઝને આગળ ધપાવી દેવામાં આવશે. જોકે હવે એવું કંઇજ નથી આ ફિલ્મ 14 એપ્રિલે રિલીઝ કરવામાં આવશે.

3/4
નોંધનીય છે કે, બાહુબલીએ આવતા જ બધા રેકોર્ડ પોતાના નામે કરી દીધા હતા જે હજુ સુધી કાયમ છે. પણ ‘2.0’ ને લઇને થોડી અસમંજસની સ્થિતિ જરૂર છે. બધાનું એવું માનવુ છે કે રજનીકાંત અને અક્ષયની આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર તહેલકો મચાવીને મુકી દેશે અને બાહુબલીના બધા રેકોર્ડ્સ ધ્વસ્ત કરી દેશે.

4/4
મુંબઇઃ બૉલીવૂડમાં ખેલાડીના નામથી પ્રખ્યાત અક્ષય કુમાર અને રજનીકાંતની અપકમિંગ ફિલ્મએ માર્કેટમાં ધમાલ મચાવી છે. ફિલ્મ ‘2.0’ રિલીઝ પહેલા જ ચર્ચામાં આવી છે, રિપોર્ટ્સ અનુસાર અક્ષય અને રજનીકાંતની આ ફિલ્મએ પ્રભાસની ‘બાહુબલી’નો પણ રેકોર્ડ તોડી નાંખ્યો છે. આ ફિલ્મના કેરાલા ડિસ્ટ્રીબ્યૂશન રાઇટ્સને લગભગ 16 કરોડમાં વેચવામાં આવી રહ્યાં છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Drishyam 3: અજય દેવગનની ફિલ્મ 'દ્રશ્યમ 3'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ, જુઓ

ઈતિહાસમાં પહેલી વખત ગુજરાતમાં યોજાશે નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ એનાયત કરશે એવોર્ડ

માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ

'પંચાયત સીઝન 5' ક્યારે રિલીઝ થશે? ડાયરેક્ટર દીપક કુમાર મિશ્રાએ કર્યો મોટો ખુલાસો

વિડિઓઝ

માંગરોળમાં હડકાયા કૂતરાનો આતંક, નાના બાળકો સહિત 10 થી 12 લોકોને બચકાં ભર્યા
Gandhinagar | કુડાસણમાં દુર્ઘટના, બાંધકામ સાઈટ પર લોખંડનું સ્ટ્રક્ચર ધરાશાયી, 13 લોકો ઈજાગ્રસ્ત
Hun To Bolish | હું તો બોલીશ | કરોડોના ભાજી મૂળા
Hun To Bolish | હું તો બોલીશ | વિના મેન્ડેટ સહકારમાં ઉદ્ધાર
Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાઇ સિસ્ટમ, આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને કર્યો BSP માંથી બહાર! સસરાનો સંન્યાસ પણ આવ્યો કામ

ગાંધીનગરના કુડાસણમાં નિર્માણાધીન ઇમારતનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો, 15 શ્રમિકોનું રેસ્કયુ

એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ

લોધિકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણી બાદ પોસ્ટર વોર: મેન્ડેટ વિરુદ્ધ લડનારા નેતાઓ સામે કાર્યવાહીની તૈયારી

Botad: કથિત 1 કરોડના તોડકાંડ મામલે ભાજપની પહેલી પ્રતિક્રિયા, જાણો કોણે આપી MLA ઉમેશ મકવાણાને ખુલ્લી ચેલેન્જ

IND W vs BAN W: આજે મહિલા એશિયા કપની સેમિફાઈનલમાં ટકરાશે ભારત-બાંગ્લાદેશ, જાણો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

સ્કૂલ બાદ હવે હવે વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, સુરક્ષા તંત્ર એલર્ટ

Embed widget