શોધખોળ કરો

અક્ષય કુમાર સાથે કામ કરનાર આ એક્ટરને ખાવાના પણ ફાંફા, બની ગયો ચોકીદાર

નવી દિલ્હીઃ બોલિવૂડ અને ગ્લેમરની દુનિયામાં કામ કરવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં મુંબઈ આવે છે. તેમાંથી ઘણાં સફળ થાય છે તો ઘણાંને લાંબા સમય સુધી સંઘર્ષ કરવો પડે છે. આવા જ એક એક્ટર સવી સિદ્ધૂ હાલમાં ચર્ચામાં છે, જેણે પોતાનું ગુજરાન ચલાવવા માટે સિક્યોરિટી ગાર્ડની નોકરી કરવી પડી રહી છે. અક્ષય કુમાર સાથે કામ કરનાર આ એક્ટરને ખાવાના પણ ફાંફા, બની ગયો ચોકીદાર સવી સિદ્ધુનું આખુ નામ ત્રિલોચન સિંહ સિદ્ધુ છે. તેણે અક્ષય કમુરની સાથે ફિલ્મ 'પટિયાલા હાઉસ'માં કામ કર્યુ છે. તેણે એક એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુંમાં તેની ખરાબ આર્થિક સ્થિતિ અંગે વાત કરી હતી. સવીને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો. લખનૌથી અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે ચંદીગઢથી ગ્રેજ્યુએશન કર્યું. આ ગાળામાં મોડેલિંગની ઑફર મળી. ત્યાર બાદ લૉની ડીગ્રી લીધા પછી તે લખનૌ પાછો આવ્યો અને થિયેટરમાં એક્ટિંગ કરવાની શરૂ કરી. જ્યારે તેના ભાઈની નોકરી એર ઈન્ડિયામાં લાગી તો તેના માટે મુંબઈ આવવું આસાન થઈ ગયું. મુંબઈ આવીને તેણે પ્રોડ્યુસર્સને મળવાનું શરૂ કર્યું. અક્ષય કુમાર સાથે કામ કરનાર આ એક્ટરને ખાવાના પણ ફાંફા, બની ગયો ચોકીદાર તે વચ્ચે તે અનુરાગ કશ્યપને મળ્યો. અને તને 'પાંચ' ફિલ્મ મળી. જે સિનેમાઘરમાં રિલીઝ ન થઇ. જે બાદ તેને નાના-નાના રોલ મળવા લાગ્યો. કામની કમી ન હતી. ઘણી વખત તો તે કામ માટે ના પાડતો. બહાના બનાવતો કે તેની તબિયત ઠીક નથી. પણ તે બાદ કામ મળવાનું બંધ થયુ અને જેને કારણે આર્થિક અને બાદમાં સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થવા લાગી. અક્ષય કુમાર સાથે કામ કરનાર આ એક્ટરને ખાવાના પણ ફાંફા, બની ગયો ચોકીદાર સવીએ કહ્યું કે, હાલમાં મારા જીવનનો સૌથી ખરાબ સમય ચાલી રહ્યો છે. મારી પત્ની મેં ગુમાવી દીધી. બાદમાં મા-બાપ અને સાસુ-સસરા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. હવે હું સાવ એકલો રહી ગયો છે. હું ચોકીદારીનું કામ કરું છું તેનું કહેવું છે કે, તેની પાસે બસ ભાંડાના પણ પૈસા નથી કે તે જઇને કોઇ ડિરેક્ટરને પણ મળી શકે.

ટોપ સ્ટોરી

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget