શોધખોળ કરો

અક્ષય કુમારની ફિલ્મ 'બચ્ચન પાંડે'નો ન્યુ લુક, રિલીઝ ડેટમાં થયો બદલાવ

સાજીદ નડિયાદવાલાની આગામી ફિલ્મ 'બચ્ચન પાંડે'ની રિલીઝ ડેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

મુંબઈ: સાજીદ નડિયાદવાલાની આગામી ફિલ્મ 'બચ્ચન પાંડે'ની રિલીઝ ડેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફિલ્મ 2020ની ક્રિસમસના રોજ રિલિઝ થવાની હતી. જો કે હવે આ ફિલ્મ 22 જાન્યુઆરી 2021ના રોજ રિલિઝ થશે. અભિનેતા આમીર ખાનની ફિલ્મ 'લાલ સિંઘ ચઢ્ઢા'ની રિલિઝ સાથે ક્લેશ થવાની શક્યતાઓ ટાળવા માટે અક્ષય કુમાર અને સાજીદે પોતાની ફિલ્મની રિલિઝ ડેટમાં બદલાવ કર્યો છે. ફિલ્મ 'બચ્ચન પાંડે'ના નવા રિલિઝ થયેલા પોસ્ટરમાં અક્ષયનો ક્લોઝ અપ જોવા મળે છે. અક્ષય કુમારના આ પોસ્ટરમાં ફિલ્મની નવી રિલિઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે. નવી તારીખની જાહેરાત અક્ષય કુમારે પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી કરી છે જેમાં તેણે આમીર ખાનને સંબોધીને એમ પણ લખ્યું છે કે અંતે તો આપણે મિત્રો છીએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ

શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન

"કપડાં ઉતારો...સાથે સૂવું પડશે", જ્યારે આ બોલિવૂડની આ અભિનેત્રીઓ પાસે કામના બદલામાં કરવામાં આવી ગંદી માંગણી

વિડિઓઝ

Gir Somnath | સૂત્રાપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
નવસારીમાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત, છ રસ્તા બંધ
Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત
Hun To Bolish : હું તો બોલીશ : સુખદ ઉકેલ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારનું ડિમોલિશન ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 7 જુલાઈ સુધી ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ

આજે દિલ્હીથી ગુજરાત સુધીના 13 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનુ એલર્ટ; 60 KM ની ઝડપે ફૂંકાશે પવન

અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ

બેંગલુરુમાં હચમચાવી દેતી ઘટના: IT કેમ્પસના ડે-કેરમાં બાળકને વોશિંગ મશીનમાં બેસાડ્યો, પછી શું થયું?

મેઘરાજાની મોડી રાત્રે તોફાની બેટિંગ: આગામી 3 કલાક ગુજરાતના 16 જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગનું 'નાઉ કાસ્ટ' જાહેર

Rain Forecast: આગામી ત્રણ કલાક રાજયના આ ઝોનમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

FIFA World Cup 2026 : બેલ્જિયમની શાનદાર વાપસી, સેનેગલને 3-2થી હરાવ્યું

Gujarat Rain Forecast: મોનસૂને પકડી રફતાર, આજે 4 જિલ્લામાં રેડ એલર્ટ અને 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

Embed widget