શોધખોળ કરો

અક્ષય કુમારે 100 દૂલ્હનોને એક-એક લાખ રૂપિયાની કરી મદદ, જાણો વિગત

મુંબઈ: એક્ટર અક્ષય કુમાર હંમેશા સામાજિક સેવાને લઇને ચર્ચામાં રહે છે. પુલવામામાં શહીદ જવાનોના પરિવારને આર્થિક મદદ બાદ હવે એક ચેરિટી ઇવેન્ટ માટે 100 દુલ્હનોને એક-એક લાખ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. અક્ષય કુમારે 100 દૂલ્હનોને એક-એક લાખ રૂપિયાની કરી મદદ, જાણો વિગત અક્ષય કુમાર એક સમૂહ વિવાહ સમારોહમાં ગયા હતા. જ્યાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં 100 જેટલા આર્થિક સુવિધાથી વંચિત નવ દંપતીઓના લગ્ન થયા હતા અને અક્ષય કુમાર તે લોકોને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા. ત્યાં અક્ષયે સમુહ લગ્નમાં ઉપહાર તરીકે દરેક નવવધૂને એક-એક લાખ રૂપિયાની જાહેરાત કરી. અક્ષય કુમારે 100 દૂલ્હનોને એક-એક લાખ રૂપિયાની કરી મદદ, જાણો વિગત અક્ષયે આ મદદ કરવા પાછળ જણાવ્યું કે નવ દંપતીઓના જીવનનો પ્રારંભ એક નવા પ્રકારે થાય અને તેઓ પોતાના લગ્ન જીવનની શરૂઆત શાનદાર રીતે શરૂ કરી શકે. અક્ષયના આ પગલાથી તેની ખૂબ પ્રશંસા પણ થઇ રહી છે. Video: આ હોટ એક્ટ્રેસે પાકિસ્તાનને આપી ચેતવણી, કહ્યું- ‘અમારા મોદીજી તમને છોડશે નહીં’ આ પહેલા અક્ષય કુમારે પુલવામાં શહીદ થયેલા જવાનોના પરિવારને પાંચ કરોડ રૂપિયાના આર્થિક મદદ કરી હતી. આ સિવાય અક્ષયે ભારતના વીર નામથી એક એપ પણ બનાવી છે જે એક ટ્રસ્ટ છે. જેમાં લોકો કેન્દ્રીય સશસ્ત્ર અર્ધશઐનિક દળ, બીએસએફ, સીઆરપીએફ, સીઆઈએસએફ, આઈટીબીપી, એનડીઆરએફ, એનએસજી, એસએસબી અને આસામ રાઇફલના શહીદોના પરિવારને સહયોગ કરી શકે છે. રુવાંટાં ઉભા કરી દેશે અક્ષયની ફિલ્મ ‘કેસરી’નું ટ્રેલર! 21 શીખ સૈનીકોએ 10,000 અફઘાનને ચટાડી હતી ધૂળ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી

Embed widget