શોધખોળ કરો
PICS: રોબોટ-2માં આવો છે અક્કીનો Scary લૂક, જાણો શું કહ્યું સુપર સ્ટાર રજનીકાંતે
1/4

2/4

આ પોસ્ટરમાં અક્ષય કુમારને ઓળખવો મુશ્કેલ છે. રોબોટ-2માં અક્કી એક વિલનનું પાત્ર ભજવી રહ્યો છે. જેની માટે એક ખાસ ગેટ-અપ તૈયાર કરાયો હતો. પોસ્ટ લૉંચ સમયે રજનીકાંતે અક્ષય અંગે કહ્યું કે- 'આ ફિલ્મનો સાચો સ્ટાર અક્ષય છે.'
Published at : 21 Nov 2016 12:12 PM (IST)
View More



















