શોધખોળ કરો

રોડ સેફ્ટી અભિયાન સાથે જોડાયો આ જાણીતો એક્ટર, લોકોને કરશે જાગૃત

1/5
અક્ષય કુમારે કેમ્પેનમાં પણ ભાગ લીધો હતો.

2/5
મંત્રાલયે ટ્વિટ કરીને કહ્યું કે, તેઓ અક્ષય કુમારની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરે છે. અક્ષય કુમારની આગામી ફિલ્મ ગોલ્ડ ટૂંક સમયમાં રજૂ થશે.

3/5
અક્ષયે કહ્યું કે, તે ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રાલય સાથે જોડાઇને ગૌરવ અનુભવી રહ્યો છે તથા સડક સુરક્ષા અભિયાનને આગળ લઈ જઈશ. હું આશા રાખું છું કે આ અભિયાન ટ્રાફિકને લઈ લોકોના વ્યવહારમાં પરિવર્તન લાવશે અને બદલામાં અમૂલ્ય જિંદગી બચશે.

4/5
પેડમેન અભિનેતાએ ટ્વિટર પર એક તસવીર શેર કરી. જેમાં તે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલની વર્દીમાં છે અને તેની સાથે તસવીરમાં વાસ્તવિક પોલીસ કર્મચારી છે. અક્ષય અભિયાન દ્વારા સડક સુરક્ષા અંગે લોકોને જાગૃતત કરશે.

5/5
મુંબઈઃ બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રાલયની સાથે સુરક્ષા અભિયાનનો ચહેરો બનવા જઈ રહ્યો છે. આ તે આ મંત્રાલય માટે સુરક્ષા અભિયાનનો પ્રચાર કરશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ

Sanjay Dutt: સંજય દત્તે કહ્યું 'ભારતમાં શાંતિ નથી', પછી કરી સ્પષ્ટતા, બોલ્યા- ગાંધીગીરી....

'Drishyam 3'ની 100 કરોડના ક્લબમાં એન્ટ્રી, બીજા દિવસે તોડ્યો સાત દિવસનો ઓપનિંગ વિકેન્ડ રેકોર્ડ

Drishyam 3: 'દ્રશ્યમ 3' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી, 'Peddi'થી લઈને 'કાંતારા' અને 'જેલર 2' ના તોડ્યા રેકોર્ડ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ

8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન

ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું

1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર

દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં

ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ

કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત

Embed widget