શોધખોળ કરો

'હાઉસફૂલ 4'ના સેટ પરથી લીક થયો અક્ષય કુમારનો લૂક, જુઓ વાયરલ તસવીરો

1/3
સાજિદ નડિયાદવાલા ફિલ્મને પ્રોડ્યૂસ કરી રહ્યા છે અને ભારે બજેટ સાથે આ ફિલ્મને બનાવવામાં આવી રહી છે. 75 કરોડનું બજેટ માત્ર ફિલ્મના વીએફએક્સ માટે રાખવામાં આવ્યું છે. હાઉસફૂલ 4 આગામી વર્ષે 2019માં દિવાળી પર રિલીઝ થશે.

2/3
હાઉસફૂલ 4 એક હોરર કોમેડી ફિલ્મ છે ફિલ્મની સ્ટોરી બે સદીઓમાં છે. ફિલ્મમાં એક સમય તો આજનો છે પરંતુ બીજો સમય રાજા મહારાજા સમયનો હશે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે બોબી દેઓલ, રિતેશ દેશમુખ, કૃતિ સેનન, કૃતિ ખરબંદા, પૂજા હેગડે જેવા સ્ટાર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મની શૂટિંગ સમગ્ર ટીમ સાથે રાજસ્થાનમાં થઈ રહી છે.

3/3
મુંબઈ: બોલીવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારની ફિલ્મ હાઉસફૂલ 4 વિવાદોને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મને લઈને વધુ એક રિપોર્ટ્સ સામે આવ્યા છે. ફિલ્મના સેટ પરથી અક્ષય કુમારનો લૂક લીક થયો છે. અક્ષય કુમાર આ તસવીરોમાં મૂંડન કરાવેલા અને શાનદાર મૂછમાં જોવા મળે છે. અક્ષય કુમારનો આ લૂક પેશવા બાજીરાવ જેવો પણ લાગી રહ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?

GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં અત્યાર સુધીની મતગણતરીમાં ભાજપ આગળ, પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત

પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  

દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં અત્યાર સુધીની મતગણતરીમાં ભાજપ આગળ, પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં અત્યાર સુધીની મતગણતરીમાં ભાજપ આગળ, પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો

Delhi: દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, જંતર-મંતર પરથી સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત

SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?

Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત

Embed widget