શોધખોળ કરો

વેબ સીરિઝ માટે બોલિવૂડના આ એક્ટરને મળશે અધધધ 90 કરોડ રૂપિયા!

મુંબઈઃ બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર ટૂંકમાં જ ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. એમેજોન પ્રાઈમની વેબ સીરીઝ ‘ધ એન્ડ’માં અક્ષય કુમાર જોવા મળશે. આ સ્ટન્ટ બેસ્ડ શો છે. તેની જાણકારી હાલમાં જ એક શો પર સ્ટન્ટ કરતાં અક્ષય કુમારે આપી હતી. પરંતુ હાલમાં અક્ષય કુમરને લઈને ચર્ચા ઝે કે આ શોટ માટે તેણે 90 કરોડ રૂપિયાની ફી મળવાની છે. જોકે પ્રોડક્શન ટીમમાંથી કોઈ પણ આ રકમને કન્ફર્મ કરવા માટે તૈયાર નથી, પરંતુ આ પ્રોજેક્ટની સાથે સંકળાયેલી એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ માટે અક્ષયની ફી લગભગ 90 કરોડ રૂપિયા છે. વેબ સીરિઝ માટે બોલિવૂડના આ એક્ટરને મળશે અધધધ 90 કરોડ રૂપિયા! સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, ‘શરૂઆતથી જ અક્ષય ડિજિટલ સીરિઝ કરવા માટે આતુર નહોતો. એમેઝોનની ટીમે તેને ખૂબ જ સમજાવ્યો હતો. તેમને આશા છે કે, બોલિવૂડના વધુને વધુ સુપરસ્ટાર્સને પણ તેઓ મનાવી લેશે.’ મજેદાર વાત એ છે કે, સલમાન ખાન પણ નજીકના ભવિષ્યમાં એમેઝોનની સાથે વેબ સીરિઝ સાઇન કરે એવી શક્યતા છે. ‘ધ એન્ડ’ નામની આ વેબ સીરિઝ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ પર આવશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CBSE Board 12th Result 2026: CBSE એ ધોરણ 12નું પરિણામ કર્યું જાહેર, રિઝલ્ટ અહીં ચેક કરો 

Gujarat Heat: કાળઝાળ ગરમીને લઈ કચ્છ અને સુરેંદ્રનગરમાં ઓરેન્જ એલર્ટ, જાણો હવામાનનું અપડેટ 

Gold Silver Prices: સોના-ચાંદીમાં ફરી તેજી, ઈમ્પોર્ટ ડ્યૂટી વધતા 3 લાખની નજીક ચાંદી, જાણો લેટેસ્ટ ભાવ

CM વિજયે તમિલનાડુ વિધાનસભામાં સાબિત કરી બહુમતી, જાણો TVKના સમર્થનમાં કેટલા પડ્યા મત?

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CBSE Board 12th Result 2026: CBSE એ ધોરણ 12નું પરિણામ કર્યું જાહેર, રિઝલ્ટ અહીં ચેક કરો 
CBSE Board 12th Result 2026: CBSE એ ધોરણ 12નું પરિણામ કર્યું જાહેર, રિઝલ્ટ અહીં ચેક કરો 
Gujarat Heat: કાળઝાળ ગરમીને લઈ કચ્છ અને સુરેંદ્રનગરમાં ઓરેન્જ એલર્ટ, જાણો હવામાનનું અપડેટ 
Gujarat Heat: કાળઝાળ ગરમીને લઈ કચ્છ અને સુરેંદ્રનગરમાં ઓરેન્જ એલર્ટ, જાણો હવામાનનું અપડેટ 
Gold Silver Prices: સોના-ચાંદીમાં ફરી તેજી, ઈમ્પોર્ટ ડ્યૂટી વધતા 3 લાખની નજીક ચાંદી, જાણો લેટેસ્ટ ભાવ
Gold Silver Prices: સોના-ચાંદીમાં ફરી તેજી, ઈમ્પોર્ટ ડ્યૂટી વધતા 3 લાખની નજીક ચાંદી, જાણો લેટેસ્ટ ભાવ
CM વિજયે તમિલનાડુ વિધાનસભામાં સાબિત કરી બહુમતી, જાણો TVKના સમર્થનમાં કેટલા પડ્યા મત?
CM વિજયે તમિલનાડુ વિધાનસભામાં સાબિત કરી બહુમતી, જાણો TVKના સમર્થનમાં કેટલા પડ્યા મત?
Gold-Silver Price Today: આયાત ડ્યુટીમાં વધારા બાદ સોના ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો કેટલો થયો વધારો?

SBI Recruitment 2026: SBIમાં 4000 પદો પર થશે ભરતી, આ ઉમેદવારો માટે શાનદાર તક

કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો નિર્ણય, પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર

PMની અપીલ પર ગુજરાત યુનિવર્સિટીનો પરિપત્ર, સ્ટાફને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ

Embed widget