શોધખોળ કરો

અક્ષય કુમાર, રિતેશ દેશમુખની ફિલ્મ 'હાઉસફુલ 4'નું ટ્રેલર રીલીઝ, જુઓ વીડિયો

અક્ષય કુમાર, રિતેશ દેશમુખ અને બોબી દેઓલની ફિલ્મ હાઉસફુલ 4નું ટ્રેલર રિલીઝ થયું છે.

મુંબઈઃ અક્ષય કુમાર, રિતેશ દેશમુખ અને બોબી દેઓલની ફિલ્મ હાઉસફુલ 4નું ટ્રેલર રિલીઝ થયું છે. ટ્રેલર જોઈને નક્કી છે કે હાઉસફુલ ફ્રેન્ચાઈઝીનો ચોથો ભાગ તમને હસાવી હસાવી ફરી એક વાર લોટપોટ કરી દેશે. ફિલ્મની સ્ટોરીમાં પુનર્જન્મનો તડકો લગાવવામાં આવ્યો છે જે સ્ટોરીને રસપ્રસ બનાવે છે. ફિલ્મમાં કૃતિ સેનન, પૂજા હેગડે અને કીર્તિ ખરબંદા લીડ એક્ટ્રેસ છે. આ સાથે જ ચંકી પાંડે, નાના પાટેકર અને જોની લીવર ફિલ્મમાં કોમેડીમાં ચાર ચાંદ લગાવે છે. ફિલ્મના ડાયલોગ ખાસ છે તેના પર અક્ષય અને રિતેશની ડિલીવરી અને એક્સપ્રેશંસ જોરદાર છે. ફિલ્મ ' હાઉસફુલ 4' વર્ષ 1419 ના સીતમગઢ તથા વર્ષ 2019 લંડન વચ્ચેની સફરની વાત કરવામાં આવી છે. આ ફિલ્મ દીવાળી પર એટલે કે 25 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. ' હાઉસફુલ 4' ટ્રેલર માં ક્રિતિ સેનન , પૂજા હેગડે તથા કીર્તિ ખરબંદાએ એક્શન પણ કરી છે. ફિલ્મમાં રાણા દગ્ગુબાતીએ પહેલવાનનો રોલ કર્યો છે તો નવાઝે બાબાનો રોલ કર્યો છે.

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી

નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત

રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો

યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ

હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે

ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

Embed widget