શોધખોળ કરો

અક્ષય કુમારે જન્મદિવસ પર ફેન્સને આપી ગીફ્ટ, પૃથ્વીરાજ ચૌહાણમાં મળશે જોવા, જુઓ વીડિયો

અક્ષયે પોતાના જન્મદિવસ પર પોતાના ફેન્સને ગીફ્ટ આપી છે. અક્ષયે આજે પોતાની એક નવી ફિલ્મની જાહેરાત કરી છે.

મુંબઈ: બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારનો આજે જન્મદિવસ છે. અક્ષય કુમારના ફેન્સ તેમને જન્મદિવસની શુભેચ્છાઓ આપી રહ્યા છે. અક્ષયે પોતાના જન્મદિવસ પર પોતાના ફેન્સને ગીફ્ટ આપી છે. અક્ષયે આજે પોતાની એક નવી ફિલ્મની જાહેરાત કરી છે. અભિનેતા અક્ષય કુમારે પોતાના ટ્વિટપર પર એક વીડિયો શેર કરતા જણાવ્યું કે તે યશરાજ બેનર હેઠળ બનનારી ફિલ્મ 'પૃથ્વીરાજ ચૌહાણ'માં જોવા મળશે.
View this post on Instagram
 
Truly happy to share the news of my first historical film on my birthday. I’m humbled to have the opportunity to play a hero I look up to for his valor and values - Samrat Prithviraj Chauhan - in one of my biggest films #Prithviraj produced by @yrf . Directed by #DrChandraprakashDwivedi. #Prithviraj in theatres Diwali 2020. LINK IN BIO

A post shared by Akshay Kumar (@akshaykumar) on

આ ફિલ્મ આગામી વર્ષે દિવાળી પર રિલિઝ કરવામાં આવશે. અક્ષય કુમારે ફિલ્મનું એક ટીઝર પણ રિલિઝ કર્યુ છે. અક્ષય કુમાર છેલ્લે ફિલ્મ 'મિશન મંગલ'માં જોવા મળ્યો હતો. અક્ષય કુમારની ફિલ્મ 'પેડમેન'ને આ વર્ષે બેસ્ટ ફિલ્મ ઓન સોશિયલ ઇશ્યુ માટે નેશનલ અવોર્ડ આપવામાં આવ્યો છે.

ટોપ સ્ટોરી

'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 
National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 
ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 
ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 
Anant Nag: દિગ્ગજ એક્ટર અનંત નાગને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ
Anant Nag: દિગ્ગજ એક્ટર અનંત નાગને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લાગવગશાહી નહીં ચાલે
Hun To Bolish | હું તો બોલીશ | ગરબાને લઈ વિવાદ કેમ ?
Rajkot News | રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના,એક જ પરિવારના ત્રણ સભ્યના મોત
Noida Bus Fire: ગ્રેટર નોઈડામાં ડબલ ડેકર બસમાં લાગી આગ, 9 લોકોના મોત
Hun To Bolish | હું તો બોલીશ | હજુ પણ કેટલા કાંડ !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીએ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માગ્યું, કહ્યું- 'BJP સામે એન્ટી-ઇન્કમ્બન્સી કેમ નથી?' મળી ગયો જવાબ'
રાહુલ ગાંધીએ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માગ્યું, કહ્યું- 'BJP સામે એન્ટી-ઇન્કમ્બન્સી કેમ નથી?' મળી ગયો જવાબ'
Monsoon: ગુજરાતમાંથી તબક્કાવાર ચોમાસાની વિદાય શરૂ, વાંચો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Monsoon: ગુજરાતમાંથી તબક્કાવાર ચોમાસાની વિદાય શરૂ, વાંચો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Shani Gochar 2026: 83 દિવસ 5 રાશિઓ પર મહેરબાન રહેશે શનિ, સુખ-સમૃદ્ધિમાં થશે વધારો!
Shani Gochar 2026: 83 દિવસ 5 રાશિઓ પર મહેરબાન રહેશે શનિ, સુખ-સમૃદ્ધિમાં થશે વધારો!
8th Pay Commission: શું લેવલ 8 ના કર્મચારીઓનો પગાર દર મહિને 1.52 લાખ રૂપિયા થશે?
8th Pay Commission: શું લેવલ 8 ના કર્મચારીઓનો પગાર દર મહિને 1.52 લાખ રૂપિયા થશે?
'CEC જ્ઞાનેશ કુમારનું 48 કલાકમાં રાજીનામું નહીં થાય તો દેશભરમાં કરશું આંદોલન', કોકરોચ જનતા પાર્ટીનું અલ્ટીમેટમ
'CEC જ્ઞાનેશ કુમારનું 48 કલાકમાં રાજીનામું નહીં થાય તો દેશભરમાં કરશું આંદોલન', કોકરોચ જનતા પાર્ટીનું અલ્ટીમેટમ
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
સનરુફ, 6 એરબેગ...Tata Punch ની બાદશાહત ખતમ કરશે Maruti  ની આ SUV?
સનરુફ, 6 એરબેગ...Tata Punch ની બાદશાહત ખતમ કરશે Maruti  ની આ SUV?
સિંગલ ચાર્જમાં આટલા KM લાંબી મુસાફરી કરી શકો, આ EVs ની રેન્જ જાણી દંગ રહી જશો
સિંગલ ચાર્જમાં આટલા KM લાંબી મુસાફરી કરી શકો, આ EVs ની રેન્જ જાણી દંગ રહી જશો
Embed widget