શોધખોળ કરો

આ સુપરસ્ટાર એક્ટરે બે અલગ અલગ ફિલ્મમાં એક જ કપડા પહેર્યા, લોકોએ કહ્યું- બજેટ નથી કે શું

અક્ષયના ચાહકે બન્ને ફિલ્મના સ્ક્રિન શોટ શેર કર્યા છે. જેમાં અક્ષય એક જ ટી શર્ટમાં અને એક જ હેર સ્ટાઈલમાં જોવા મળી રહ્યો છે.

મુંબઈ: બૉલિવૂડ ખેલાડી અક્ષય કુમાર વર્ષમાં સૌથી વધુ ફિલ્મ કરવા માટે જાણીતો છે. ‘હાઉસફુલ 4’ બાદ હવે તેમની ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ પણ જલ્દી જ રીલિઝ થવાની છે. પરંતુ ફિલ્મમાં અક્ષયે પહેરેલા કપડાની હાલમાં ચર્ચા ચાલી રહી છે. બે અલગ અલગ ફિલ્મોમાં એકજ કપડા રિપિટ કરવા પર અક્ષય ટ્રોલ થઈ રહ્યો છે. વાસ્તવમાં અક્ષયે ‘ગુડ ન્યૂઝ’ અને ‘હાઉસફુલ 4’માં સેમ કપડા પહેર્યા હતા. અક્ષયના ચાહકે બન્ને ફિલ્મના સ્ક્રિન શોટ શેર કર્યા છે. જેમાં અક્ષય એક જ ટી શર્ટમાં અને એક જ હેર સ્ટાઈલમાં જોવા મળી રહ્યો છે. આ કપડાને રિપિટ કરવા પર યુઝર્સે અક્ષયની મૂવી બજેટ પર મજાક ઉડાવી છે.
View this post on Instagram

Did you guys notice ? Akshay was shooting for both housefull 4 & Good Newwz in the Same Clothes 🤩❤ #akshaykumar #akki #khiladi #akshay #kesari #khiladikumar #instagood #instagram #sooryavanshi #katrinakaif #bollywood #bollywoodlovers #bollywoodactors #bollywoodworld #bollywoodmovies #missionmangal #deepikapadukone #akshaykumarfans #khiladiyonkakhiladi #housefull4 #nupursanon

A post shared by Aakash AkshayFan (@akshay_the_shining_star) on

યુઝર્સે કહ્યું, અક્ષય પાસે એટલા પૈસા નથી કે તે કપડા બદલી શકે અથવા તો એક નવી હેર સ્ટાઈલ બનાવી શકે. અન્ય એક યૂઝર્સે લખ્યું કે પોતાનો ટાઈમ બચાવે છે અને બન્ને ફિલ્મોની શૂટિંગ દરમિયાન તે એક જ ગેટઅપમાં બન્ને સેટ પર પહોંચી ગયો. એક યુઝરે લખ્યું એક કા ડબલ કરે છે. આ સુપરસ્ટાર એક્ટરે બે અલગ અલગ ફિલ્મમાં એક જ કપડા પહેર્યા, લોકોએ કહ્યું- બજેટ નથી કે શું આ સુપરસ્ટાર એક્ટરે બે અલગ અલગ ફિલ્મમાં એક જ કપડા પહેર્યા, લોકોએ કહ્યું- બજેટ નથી કે શું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Embed widget