આ એક્ટરે મત ન આપતા લોકો ભડક્યા, હવે થઈ રહ્યો છે ટ્રોલ
લોકસભા ચૂંટણી 2019ના ચોથા તબક્કાનું મતદાન સોમવારે 29 એપ્રિલના રોજ થયું હતું. અનેક બોલિવૂડ સ્ટારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ત્યારે અક્ષય કુમારે મત ન આપાત લોકો ભડક્યા હતા.
અક્ષય કુમારના પીઆરઓ પાસે પણ અક્ષય દ્વારા મત ન આપવા મામલે જાણકારી માગવામાં આવી પરંતુ તેમણે કોઈ જવાબ ન આપ્યો. અક્ષય કુમાર પાસે ભારત જ નહીં પરંતુ કેનેડાની પણ નાગરિકતા હોવાની ચર્ચાઓ હંમેશા રહી છે.Where is biggest DeshBahakt Akshay Kumar . He didn't cast his vote. Ohhh I forgot he outsider Canadian Not Indian Fake Desh Bhakt #AkshayKumar
— md Irfan (@MDIRFAN749397) April 30, 2019
Guys wondering why #akshaykumar didnt vote today. Is #AkshayKumar is indian or candian. @mrsfunnybones can you share details.
— sanjeevsingh (@sanjeevsingh120) April 29, 2019
Wheres the biggest bhakt from Bollywood @akshaykumar not voting today? Alas!! #AkshayInterviewsModi #akshaykumar #2019Elections pic.twitter.com/f73uFXHeYV
— YSRCPKNL (@Arifshaikh1910) April 29, 2019
#AkshayKumar trying to find his voting card on the #VotingRound4 day pic.twitter.com/nWNUW66ccO
— Vishal (@glahsiv) April 29, 2019
Today every bollywood actors have posted a photo while voting but #AkshayKumar didn't. If he wants to vote then he needs to go in Canada ????. Jai Canada ???????? Memes starts...... pic.twitter.com/vQYeijTuG2
— BOX OFFICE INDIA (@Box_OfficeIndia) April 29, 2019
To all the haters, if #AkshayKumar is not an Indian citizen then it doesn't matter to me because I am his fan for life and I love him for his acting and brilliant performances. I won't judge anyone for his personal decisions and choices in life :)
— Vipul Goel (@vipul09goel) April 29, 2019