શોધખોળ કરો

રુવાંટાં ઉભા કરી દેશે અક્ષયની ફિલ્મ ‘કેસરી’નું ટ્રેલર! 21 શીખ સૈનીકોએ 10,000 અફઘાનને ચટાડી હતી ધૂળ

નવી દિલ્હીઃ અક્ષય કુમારના ફેન્સ જેના રાહ જોઈ રહ્યા હતા તે અપકમિંગ ફિલ્મ ‘કેસરી’નું ટ્રેલર ગુરુવારે રિલીઝ થયું, જે અક્ષયે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પણ શેર કર્યું. અંદાજે 3 મિનિટના આ ટ્રેલરમાં ફિલ્મની ભવ્યતા, શાનદાર એક્શનથી લઈને જાનદાર ડાયલોગ્સની ઝલક દર્શકોને જોવા મળશે. ફિલ્મ 1897ની સારાગાઢીની લડાઇ પર આધારિત છે. જેમાં બ્રિટિશ ભારતીય સેનાનાં 21 લાખ સૈનિકો હતાં જેણે 10,000 અફઘાની આક્રમણકારીઓ સાથે લડાઇ કરી હતી. ફિલ્મમાં અક્ષય કુમાર ઇશર સિંહનાં પાત્રમાં નજર આવે છે. રુવાંટાં ઉભા કરી દેશે અક્ષયની ફિલ્મ ‘કેસરી’નું ટ્રેલર! 21 શીખ સૈનીકોએ 10,000 અફઘાનને ચટાડી હતી ધૂળ અક્ષય કુમારની સાથે આ ફિલ્મમાં પરિણિતી ચોપરા લિડ રોલમાં છે. આ ફિલ્મ બંને પતિ-પત્નીનાં પાત્રમાં નજર આવે છે. 21 માર્ચ 2019નાં રોજ રિલીઝ થનારી આ ફિલ્મ દર્શકોને ખુબજ પસંદ આવશે તેવું ટ્રેલર પરથી લાગે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર

રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ

અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે

Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત

8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?

Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી

Embed widget