શોધખોળ કરો

આલિયાને મારી નાખવાની ધમકી આપનાર ઉત્તરપ્રદેશથી ઝડપાયો, જાણો વિગતો

1/7
મહેશ ભટ્ટે આ મામલે ટ્વિટ કરીને જાણકારી આપી છે કે ધમકી આપનારની ધરપકડ થઈ ચૂકી છે. મહેશ ભટ્ટે જણાવ્યું કે મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ પોલીસે આ શખ્સને પકડી લીધો છે.

2/7
નવેમ્બર 2014માં એક ગેંગ સાથે જોડાયેલા 13 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. શંકા હતી કે આ લોકો ભટ્ટ અને તેમના પરિવારને મારવાનું કાવતરું કરી રહ્યા હતા.

3/7
મહેશ ભટ્ટને લખનૌની કોઈ બેંકમાં પૈસા જમા કરાવવા માટે કહ્યું છે, આ ઘટના 26 ફેબ્રુઆરીની છે.

4/7
મહેશ ભટ્ટ પાસે 50 લાખ રૂપિયાની માગ પણ કરી છે. જો તેને પૈસા નહિ મળે તો તે સોની અને આલિયાને મારી નાખશે તેવી ધમકી આપી છે.

5/7
પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી અને ભટ્ટ પરિવારનું નિવેદન પણ લીધુ હતું.

6/7
પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પોતાને કોઈ ગેંગનો સાગરીત હોવાનું કહેતા શખ્સે મહેશ ભટ્ટ પાસેથી 50 લાખ રૂપિયા માગ્યા છે. આ શખ્સે મહેશ ભટ્ટને વોટ્સએપ મેસેજ મોકલીને કહ્યું હતું કે જો તેણે પૈસા ન આપ્યા તો આલિયા અને સોની રાઝદાને ગોળી મારીને મારી નાખશે.

7/7
આલિયા ભટ્ટ અને તેની મમ્મી સોની રાઝદાનને મારી નાખવાની ધમકી મળી છે. અહેવાલો છે કે આલિયાના પિતા ફિલ્મ મેકર મહેશ ભટ્ટને કોઈ અજાણ્યા શખ્સે ધમકી આપી હતી. અને મહેશ ભટ્ટ પાસે 50 લાખ રૂપિયાની માગ પણ કરી હતી. જો તેને પૈસા નહિ મળે તો તે સોની અને આલિયાને મારી નાખશે તેવી ધમકી આપી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

વિડિઓઝ

MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી

સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી

ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?

Embed widget