શોધખોળ કરો
રણબીરની એક્સ ગર્લફ્રેન્ડે લગ્ન કર્યાં હતાં ત્યાં જ વેકેશન માણવા રણબીર-આલિયા થયાં રવાના, જાણો વિગત
તાજેતરમાંજ બન્નેની એક તસવીર સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં આલિયા પ્રિન્ટેડ ડ્રેસની સાથે પિન્ક કલરના ઓવરકોટ પહેરેની દેખાઇ રહી છે. વળી રણવીર કપૂર બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળી રહ્યો છે

મુંબઇઃ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણવીર કપૂર વેકેશન ગાળવા સ્વિત્ઝર્લેન્ડ રવાના થઇ ચૂક્યા છે. સ્વિત્ઝર્લેન્ડમાંથી બન્નેની તસવીરો સોશ્યલ મીડિયા પર આવી ગઇ છે. બન્નેની આ તસવીર ફેન ક્લબમાં શેર થતાં જ અવનવી વાતો થવા લાગી છે.
તાજેતરમાંજ બન્નેની એક તસવીર સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં આલિયા પ્રિન્ટેડ ડ્રેસની સાથે પિન્ક કલરના ઓવરકોટ પહેરેની દેખાઇ રહી છે. વળી રણવીર કપૂર બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં બન્નેનો લૂક જોવાલાયક છે.
તાજેતરમાંજ બન્નેની એક તસવીર સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં આલિયા પ્રિન્ટેડ ડ્રેસની સાથે પિન્ક કલરના ઓવરકોટ પહેરેની દેખાઇ રહી છે. વળી રણવીર કપૂર બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં બન્નેનો લૂક જોવાલાયક છે. નોંધનીય છે કે, બન્નેની મૉસ્ટ અવેટેડ ફિલ્મ બ્રહ્માસ્ત્ર છે. આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણવીર કપૂર મુખ્ય ભૂમિકામાં છે.
વધુ વાંચો




















