શોધખોળ કરો
Advertisement
નીતુ કપૂર સાથે ડિનર ડેટ પર ગયા આલિયા-રણબીર, આ તસવીર થઇ વાયરલ
અયાન મુખર્જીની ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં બંન્ને સાથે કામ કરી રહ્યા છે
મુંબઇઃ બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ છેલ્લા ઘણા સમયથી રિલેશનશીપમાં છે. અયાન મુખર્જીની ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં બંન્ને સાથે કામ કરી રહ્યા છે અને આ બહાને બંન્ને સાથે ઘણો સમય પસાર કરી રહ્યા છે. તાજેતરમાં જ બંન્નેની વધુ એક તસવીર સોશિયલ મીડિયા પર છવાઇ છે.
તસવીરમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે કોઇ રેસ્ટોરન્ટમાં બેસેલી જોવા મળી રહી છે. રસપ્રદ વાત એ છે કે બંન્નેની સાથે રણબિર કપૂરની માતા પણ જોવા મળી રહી છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તાજેતરમાં લંડન ગયા હતા અને એકબીજા સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કર્યો હતો. તસવીરમાં આલિયા નીતુ કપૂરની જોડે બેઠી છે અને રણબીર કપૂરને જોઇ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion