શોધખોળ કરો

કંગનાના આરોપ પર આખરે આ એક્ટ્રેસે તોડ્યું મૌન, આપ્યો સણસણતો જવાબ

કંગના રનૌત છેલ્લા ઘણાં સમયથી આલિયા ભટ્ટ પર નિશાન સાધતી રહી છે. ક્યારેક તેની એક્ટિંગ તો ક્યારેક તેના નિવેદનને લઈને તેના પર પ્રહાર કરતી જોવા મળી છે.

નવી દિલ્હીઃ કંગના રનૌત છેલ્લા ઘણાં સમયથી આલિયા ભટ્ટ પર નિશાન સાધતી રહી છે. ક્યારેક તેની એક્ટિંગ તો ક્યારેક તેના નિવેદનને લઈને તેના પર પ્રહાર કરતી જોવા મળી છે. જોકે અત્યાર સુધી આલિયાએ આ મામલે મૌન ધારણ કર્યું હતું. એક ઈવેન્ટમાં પહોંચેલ આલિયાને જ્યારે કંગનાની ટીકા પર સવાલ પૂછવામાં આવ્યો તો તેણે ખુલીને જવાબ આપ્યો છે. કંગનાના આરોપ પર આખરે આ એક્ટ્રેસે તોડ્યું મૌન, આપ્યો સણસણતો જવાબ આલિયાએ મુંબઈમાં એક ઈવેન્ટમાં કહ્યુ હતુ કે જો હું આવી છું તો મારો પરિવાર મારાથી 10 ગણો સમજદાર છે. મારે આ બધી બાબતોમાં નથી પડવું. હું ફક્ત ખુશ રહેવા માંગુ છુ. સકારાત્મક રહેવા માંગુ છુ અને મહેનતની સાથે મારૂ કામ કરી રહી છુ. હું રોજ મારામાં કોઈને કોઈ સુધારો લાવી રહી છુ. કંગનાના આરોપ પર આખરે આ એક્ટ્રેસે તોડ્યું મૌન, આપ્યો સણસણતો જવાબ
કંગનાની બહેન રંગોલી ચંદેલને લઈને આલિયા ભટ્ટે કહ્યુ કે લોકો શું કહેશે હું તેના પર હવે ધ્યાન આપતી જ નથી. દરેકને પોતાની વાત કહેવાનો હક છે. હુ ચુપ રહીશ અને મારૂ કામ કરીશ. આપને જણાવી દઈએ કે કંગના રનૌતે આલિયા ભટ્ટ અને રણવીર સિંહ દ્વારા પોલિટિકલ મુદ્દાઓ પર અભિપ્રાય ન આપવાની આકરી ટીકા કરી હતી. કંગનાના આરોપ પર આખરે આ એક્ટ્રેસે તોડ્યું મૌન, આપ્યો સણસણતો જવાબ આ પહેલા એક બીજી ઈવેન્ટમાં આલિયાએ કહ્યુ હતુ કે હું કંગનાની નિર્ભયતાનું સન્માન કરી રહી છુ. બની શકે તે સાચી હોય પણ એ જરૂરી નથી કે દરેક વખતે આપણે આપણી ભાવનાઓ જાહેર કરવી જોઈએ. મારા પપ્પા હંમેશા કહી રહ્યા છે કે દરેક વસ્તુઓ માટે સૌના અલગ અલગ વિચારો, અભિપ્રાય રહેવાના છે. જો તમે તમારો અભિપ્રાય જાહેર નહી કરો તો તેનાથી કોઈ ફર્ક પડવાનો નથી. મારો પણ પોતાનો અભિપ્રાય છે પણ દરેક વખતે સૌની સામે રાખવામાં હું નથી માનતી. કંગનાની પ્રશંસા કરૂ છુ કે તે સારૂ બોલે છે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

B1 પુલ પર અમેરિકા ઇઝરાયલના અટેક બાદ ઇરાન ભડક્યું, આ 8 મુખ્ય પુલને ઉડાવી દેવાની આપી ધમકી
B1 પુલ પર અમેરિકા ઇઝરાયલના અટેક બાદ ઇરાન ભડક્યું, આ 8 મુખ્ય પુલને ઉડાવી દેવાની આપી ધમકી
Ramayana Teaser Out: ભક્તિરસથી ભરપૂર 'રામાયણ'નું ટીઝર રિલીઝ; 'ભગવાન રામ'ના અવતારમાં જોવા મળ્યો રણબીર કપૂર
Ramayana Teaser Out: ભક્તિરસથી ભરપૂર 'રામાયણ'નું ટીઝર રિલીઝ; 'ભગવાન રામ'ના અવતારમાં જોવા મળ્યો રણબીર કપૂર
સિદ્વાર્થ મલ્હોત્રા નહીં સાઉથના આ એક્ટર પર ફિદા હતી કિયારા અડવાણી, એક્ટ્રેસે ખુદ કર્યો ખુલાસો
સિદ્વાર્થ મલ્હોત્રા નહીં સાઉથના આ એક્ટર પર ફિદા હતી કિયારા અડવાણી, એક્ટ્રેસે ખુદ કર્યો ખુલાસો
બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી
બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી

વિડિઓઝ

Gujarat Weather Forecast : કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
Dwarka Unseasonal Rain: દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે ખાબક્યો ધોધમાર કમોસમી વરસાદ
Gujarat Local Body election 2026: મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપની સેન્સ પ્રક્રિયા
US Israel Iran War Update: ઈરાનના સૌથી મોટા બ્રિજ પર અમેરિકાનો હુમલો, અત્યાર સુધી 8 લોકોના મોત
Gujarat Unseasonal Rain: ગુજરાતમાં આગાહી પ્રમાણે પડ્યું માવઠું, ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: વીજળીના કડાકા અને ભારે પવન સાથે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: વીજળીના કડાકા અને ભારે પવન સાથે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં આટલા ટકાનો થશે વધારો, જાણો ક્યારથી લાગુ થશે પગાર પંચ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં આટલા ટકાનો થશે વધારો, જાણો ક્યારથી લાગુ થશે પગાર પંચ 
Census 2027: ગુજરાતમાં હાલ નહીં થાય વસ્તી ગણતરી, જાણો અચાનક કેમ મોકૂફ રાખવામાં આવી પ્રક્રિયા
Census 2027: ગુજરાતમાં હાલ નહીં થાય વસ્તી ગણતરી, જાણો અચાનક કેમ મોકૂફ રાખવામાં આવી પ્રક્રિયા
Weather Update: રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત, હવામાન વિભાગે આપ્યું કમોસમી વરસાદનું એલર્ટ
Weather Update: રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત, હવામાન વિભાગે આપ્યું કમોસમી વરસાદનું એલર્ટ
CSK vs PBKS: આજે પંજાબ અને ચેન્નાઈ વચ્ચે મુકાબલો, જુઓ પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને કેવું રહેશે હવામાન
CSK vs PBKS: આજે પંજાબ અને ચેન્નાઈ વચ્ચે મુકાબલો, જુઓ પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને કેવું રહેશે હવામાન
B1 પુલ પર અમેરિકા ઇઝરાયલના અટેક બાદ ઇરાન ભડક્યું, આ 8 મુખ્ય પુલને ઉડાવી દેવાની આપી ધમકી
B1 પુલ પર અમેરિકા ઇઝરાયલના અટેક બાદ ઇરાન ભડક્યું, આ 8 મુખ્ય પુલને ઉડાવી દેવાની આપી ધમકી
Gujarat Weather Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
1 કલાક ચલાવવા પર કેટલી વીજળી વાપરે છે 1000 વાળો ઈલેક્ટ્રીક ચૂલો? જાણીલો તમામ ગણતરી
1 કલાક ચલાવવા પર કેટલી વીજળી વાપરે છે 1000 વાળો ઈલેક્ટ્રીક ચૂલો? જાણીલો તમામ ગણતરી
Embed widget