શોધખોળ કરો

સિદ્ધાર્થ સાથે બ્રેક બાદ આ વ્યક્તિ સાથે પાર્ટી કરતી જોવા મળી આલિયા ભટ્ટ

1/3
 આ પછી તે ચર્ચાએ જોર પકડ્યું હતું કે શું હવે આલિયા અને સિદ્ધાર્થના રિલેશનને ખતમ થઈ ગયેલા માનવામાં આવે. બંનેના સંબંધમાં ખટાશ આવવાની ખબરો સામાન્ય થઈ ગઈ છે. એમ પણ કહેવાઈ રહ્યું છે કે આલિયા પોતાના જૂના પ્રેમ પાસે પાછી ફરી છે.

2/3
 ઉલ્લેખનયી છે કે, છેલ્લા કેટલાક દિવસોથી સિદ્ધાર્થ મલ્હોત્રા અને આલિયા ભટ્ટના બ્રેકઅપની ખબરો આવી હતી. આ પાછળનું કારણ સિદ્ધાર્થનું જેકલિન ફર્નાંડિસ સાથે અફેર જણાવાયું હતું. અ જેન્ટલ મેન દરમિયાન સિદ્ધાર્થ અને જેકલીન વચ્ચે ગાઢ મિત્રતા બની હતી. હવે ઈન્સ્ટાગ્રામ પર એક તસ્વીર સામે આવી છે. જેમાં આલિયા પોતાના બે મિત્રો સાથે દેખાઈ રહી છે. તેમાંથી એક તેનો એક્સ બોયફ્રેન્ડ અલી દાદરકર છે. અલી સાથે આલિયાનો સંબંધ સારો રહ્યો છે. પાછલા વર્ષે નવેમ્બરમાં વરુણ ધવને જણાવ્યું હતું કે આલિયા દુબઈના એક યુવકને ડેટ કરી રહી હતી. આ તેના બાળપણનો મિત્ર અલી જ હતો.

3/3
નવી દિલ્હીઃ સિદ્ધાર્થ મલ્હોત્રા માટે એક તસવીર પરેશાન કરી મૂકે એવી છે. આમ તો આ તેની એક્સ ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટની છે, પરંતુ તે જેની સાથે તસવીરમાં છે તે પરેશાન કરી મૂકે અવું છે. આ તસવીરમાં બીજુ કોઈ નહીં પરંતુ આલિયાનો એક્સ બોયફ્રેન્ડ અલી દાદરકર છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી

મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી

Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ

Embed widget