શોધખોળ કરો

Coronavirusને લઈ આલિયા ભટ્ટની માતાએ શેર કર્યો વીડિયો, બાદમાં માંગવી પડી માફી

સોની રાજદાને કોરોનાવાયરસને લઈ એક વીડિયો શેર કર્યો હતો. જેમાં દિલ્હી અરપોર્ટ પર યાત્રીઓ પોતાનો પાસપોર્ટ માંગતા નજર આવી રહ્યા હતા.

નવી દિલ્હી: કોરોનાવાયરસને લઈને દુનિયાભરમાં હાહાકર મચી ગઈ છે. ભારતમાં કોવિડ-19થી સંક્રમિત 151 કેસ સામે આવી ચૂક્યા છે. તેની વચ્ચે બૉલિવૂડ સેલેબ્સ પણ કોરોનાને લઈ જાગૃગતા માટેના પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે બોલિવૂડ સ્ટાર આલિયા ભટ્ટની માતા સોની રાજદાને પણ એક વીડિયો ટ્વીટ કર્યો હતો. જેના ટ્વિટ બાદ વિવાદ ઉભો થઈ ગયો હતો. સોની રાજદાને એક વીડિયો શેર કર્યો હતો. જેમાં અરપોર્ટ પર યાત્રીઓ પોતાનો પાસપોર્ટ માંગતા નજર આવી રહ્યા હતા. સોની રાજદાને એક વીડિયો ટ્વીટ કરીને લખ્યું કે, ‘નવી દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટી-3 ટર્મિનલ પર આજે, બહારથી આવેલા યાત્રીઓના પાસપોર્ટ લઈ લેવામાં આવી રહ્યાં છે. તે લોકો જ્યાં સુધી તમામ ટેસ્ટ પાસ નથી કરી લેતા ત્યાં સુધી તેમનો પાસપોર્ટ પરત આપવામાં નથી આવી રહ્યાં. ભારતીય યાત્રીઓને બહાર આવવા દેવામાં નથી આવી રહ્યાં. લોકો પોલીસ પર બૂમો પાડી રહ્યાં છે અને કહી રહ્યાં છે કે અમને મારી નાંખો. ’ આ ટ્વીટ બાદ દિલ્હી એરપોર્ટે અથોરિટીએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટથી સોની રાજદાનને જવાબ આપતા કહ્યું કે, આ જૂનો વીડિયો છે. હવે એરપોર્ટ પર તમામ પ્રક્રિયાઓ સુવ્યવસ્થિત કરી દેવામાં આવી છે. સંચાલન સંપૂર્ણ રીતે સામાન્ય છે. તેના બાદ સોનીએ ટ્વિટ ડિલિટ કરી દીધું હતું અને માફી માંગી હતી.
તેના બાદ સોની રાજદાને માફી માંગતા લખ્યું કે, ‘આ વીડિયો માટી માફ કરો. હું એવી ઉમ્મીદ સાથે આમ કરી રહી છું કે આ પ્રક્રિયા સારી રીતે કરવામાં આવી છે. આરોગ્ય મંત્રાલય કૃપા કરીને ધ્યાન આપે. યાત્રીઓ પાસે બીજીવાર માંફી માંગું છું.’

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર
અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?
'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?
ટ્રમ્પની જાહેરાત બાદ શેરબજારમાં મોટો કડાકો, 1,600 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ,  નિફ્ટી 493 પોઈન્ટ નીચે
ટ્રમ્પની જાહેરાત બાદ શેરબજારમાં મોટો કડાકો, 1,600 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ,  નિફ્ટી 493 પોઈન્ટ નીચે
Gujarat Rain: રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ
મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદનો કહેર, નાસિકમાં વાદળ ફાટવાની શક્યતા સાથે ભારે વરસાદનું એલર્ટ
મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદનો કહેર, નાસિકમાં વાદળ ફાટવાની શક્યતા સાથે ભારે વરસાદનું એલર્ટ
Gujarat rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
Gujarat rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
નવસારીમાં પૂર્ણા, અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ, 500 ઘરોમાં ઘૂસ્યા પાણી
નવસારીમાં પૂર્ણા, અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ, 500 ઘરોમાં ઘૂસ્યા પાણી
Embed widget