મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ અમાયરા દસ્તૂર મુંબઈના રસ્તાઓ પર ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી હતી. અમાયાર પિંક કલરના ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી હતી. આ દરમિયાન અભિનેત્રીએ કેમેરા સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા હતા.
2/4
જજમેન્ટલ હૈ કયા એક્ટ્રેસ અમાયરાએ નાનકડા રોલમાં બધાના દિલ જીતી લીધા છે. અમાયરા દસ્તૂર સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતી રહે છે.
3/4
અમાયરા પોતાના ફેન્સ માટે તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
4/4
પિંક શોર્ટ ડ્રેસમાં અમાયરાને જોઈ ફેન્સ પણ ચોંકી ગયા હતા. અમાયરાએ 2013માં બોલીવૂડ સફરની શરૂઆત કરી હતી, બાદમાં તે મિસ્ટર એક્સ, કલાકંદી અને કંગ ફૂ યોગા જેવી ઘણી હિંદી ફિલ્મોમાં જોવા મળી હતી.