શોધખોળ કરો

બોલીવુડની કઈ હોટ એક્ટ્રેસ સામે થયો કરોડોની છેતરપિંડીનો કેસ?

આ મામલે રાંચી કોર્ટે અમીષા પટેલને સમન્સ પાઠવી 8 જુલાઈએ રાંચી કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.

નવી દિલ્હીઃ એક્ટ્રેસ અમીષા પટેલ પર ફિલ્મ ફેમિલી ઓફ ઠાકુરગંજના નિર્માતા અજય સિંહે 2.5 કરોડ રૂપિયાની ઠગાઈનો આરોપ લગાવ્યો હતો. નિર્માતાનો આરોપ છે કે અમીષા પટેલ તેને ડિજિટલ ઇન્ડિયાના એક પ્રોગ્રામ દરમિયાન રાંચીમાં મળી અને પોતાના પ્રોડક્શન હાઉસના પ્રથમ પ્રોજેક્ટ માટે નિર્માતા પાસેથી 2.5 કરોડ રૂપિયા લીધા. નિર્માતાનો દાવો છે કે આ રૂપિયા અમીષા પટેલે પોતાના પ્રોડક્શનની પ્રથમ ફિલ્મમાં લગાવ્યા હતા. અમીષાએ રૂપિયા વ્યાજ સાથે આપવાનું કહ્યું હતું. બોલીવુડની કઈ હોટ એક્ટ્રેસ સામે થયો કરોડોની છેતરપિંડીનો કેસ? પરંતુ, જ્યારે નક્કી સમય પર પ્રોડ્યૂસરને અમીષા અને તેના પાર્ટનરે ચેક આપ્યો હતો તે ચેક બાઉન્સ થઈ ગયો. તો આ મામલે પ્રોડ્યૂસરે અમીષા પટેલ સાથે વાતચીત કરી તો અભિનેત્રીએ પૈસા પાછા આપવાની ના પાડી ડરાવવાનું અને ધમકાવવાનું શરૂ કરી દીધુ. પ્રોડ્યૂસરનો દાવો છે કે, ત્યારબાદ તેમણે કાયદાનો સહારો લઈ અમીષા પટેલને કાયદાકીય નોટિસ મોકલી છે. બોલીવુડની કઈ હોટ એક્ટ્રેસ સામે થયો કરોડોની છેતરપિંડીનો કેસ? હવે આ મામલે રાંચી કોર્ટે અમીષા પટેલને સમન્સ પાઠવી 8 જુલાઈએ રાંચી કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે, અજય સિંહ માહી ગિલ અને જિમી શેરગિલ સ્ટારર ટુંક સમયમાં રીલિઝ થવાવાળી ફિલ્મ 'ફેમિલી ઓફ ઠાકુર ગંજ'ના પ્રોડ્યૂસર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાવધાન! અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
સાવધાન! અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ફુલ ચાર્જ પર 600 KM રેન્જ, ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે આ શાનદાર 7-સીટર SUV, જાણો વિગતો
ફુલ ચાર્જ પર 600 KM રેન્જ, ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે આ શાનદાર 7-સીટર SUV, જાણો વિગતો
આધાર કાર્ડ પર હાઈકોર્ટનો મોટો નિર્ણય: આ સુવિધા માટે હવે આધાર ફરજિયાત નથી!
આધાર કાર્ડ પર હાઈકોર્ટનો મોટો નિર્ણય: આ સુવિધા માટે હવે આધાર ફરજિયાત નથી!
20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા
20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા
EPFO News: ગિગ વર્કર્સ હોય કે સેલ્ફ-એમ્પ્લોયડ, હવે બધાને મળશે PF નો લાભ, બદલાશે કિસ્મત
EPFO News: ગિગ વર્કર્સ હોય કે સેલ્ફ-એમ્પ્લોયડ, હવે બધાને મળશે PF નો લાભ, બદલાશે કિસ્મત
87 સદી, હજાર પ્લસ વિકેટ, 6 બોલમાં 6 સિક્સર.... ક્યાં મળશે ગેરી સોબર્સ જેવો ઓલરાઉન્ડર
87 સદી, હજાર પ્લસ વિકેટ, 6 બોલમાં 6 સિક્સર.... ક્યાં મળશે ગેરી સોબર્સ જેવો ઓલરાઉન્ડર
Embed widget