શોધખોળ કરો

બેડશીટ પહેરીને આ એક્ટ્રેસે આપ્યા એવા પોઝ, ફરી થઈ TROLL

1/7
 અમીષા પટેલના અવારનવાર આવતા નવા ફોટોશૂટ્સ અને સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળતા એવું લાગી રહ્યું છે કે ટૂંકમાં જ તે બોલીવુડમાં વાપસી કરી શકે છે.

2/7
ભૈયાજી સુપરહિટ ફિલ્મની રિલીઝ વિતેલા ઘણાં વર્ષોથી અટવાયેલી છે. આ ફિલ્મમાં સની દેઓલ મુખ્ય ભૂમિકામાં છે.

3/7
ફોટોશૂટ્સ ઉપરાંત પ્રોફેશન ફ્રન્ટની વાત કરીએ તો અમીષા પટેલ પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ભૈયાજી સુપરહિટની રિલીઝની રાહ જોઈ રહી છે.

4/7
 આ પહેલા પણ અમીષા પટેલ બિકિની શૂટને લઈને ખૂબ ટ્રોલ થઈ હતી. આ શૂટને લઈને ટ્રોલર્સે તેની ઊંમર અનુસાર રહેવાની સલાહ આપી હતી.

5/7
 ટ્રોલર્સે અમીષાના શૂટને લઈને લખ્યું ચે કે, જ્યારે એક ઓફ ફોર્મ એક્ટ્રેસ લાઈમલાઇટમાં આવવા માગે છે ત્યારે તે આવું જ કરે છે. એક અન્ય સોશિયલ મીડિયા યૂઝરે અમીષાને આંટી કહી છે.

6/7
 અમીષાએ બેડશીટમાં લપેટાઈને લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે. આ તસવીરો એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. ફોટોશૂટની આ તસવીરોને લઈને એક્ટ્રેસની ઉંમર અને લાઇમલાઈટમાં રહેવાને લઈને ટ્રોલર્સ કોમેન્ટ કરી રહ્યા છે.

7/7
કહો ના પ્યાર હૈ, ગદર જેવી ફિલ્મોથી પોતાની ઓળખ બનાવનાર એક્ટ્રેસ અમીષા પટેલ ઘણાં લાંબાં સમયથી ફિલ્મ ઉદ્યોગમાંથી ગાયબ છે પરંતુ સોશિયલ મીડિયા પર તે ખૂબ જ એક્ટિવ છે. સોશિયલ મીડિયા પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટ શેર કરવાને લઈને ફરી એક વખત આ એક્ટ્રેસ ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા

IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય

પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ

અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો સાથે ગદ્દારી?
Hun To Bolish: હું તો બોલીશ : દર્દીની દવા, ડૉક્ટરોને જલસા ?
Ambalal Patel Prediction: આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે..: વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Junagadh Heavy Rain: જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા
PM Modi Speech : અમદાવાદના સાણંદમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ

ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર

પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ

BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી

Embed widget