શોધખોળ કરો
ઐશ્વર્યાની સામે જ આ Star Kidએ કર્યુ આરાધ્યાને Hug! તસવીરોમાં જુઓ કોણ છે
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/08/14144940/aaradhya-aazad.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/12
![12 ઓગસ્ટના રોજ વિદ્યા બાલને તેના ભત્રીજા રૂહાન અને ભત્રીજી ઈરા ની બર્થડે પાર્ટી રાખી હતી. જેમાં આ ક્યુટ સ્ટાર કિડ્ઝ આવ્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/08/14145043/vidya-nephew-birthday.jpg?impolicy=abp_cdn&imwidth=720)
12 ઓગસ્ટના રોજ વિદ્યા બાલને તેના ભત્રીજા રૂહાન અને ભત્રીજી ઈરા ની બર્થડે પાર્ટી રાખી હતી. જેમાં આ ક્યુટ સ્ટાર કિડ્ઝ આવ્યા હતા.
2/12
![આઝાદ અડિડાઝના ટીશર્ટ અને નિઓન કલર શૂઝમાં કૂલ લાગી રહ્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/08/14145041/Kiran-azad.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આઝાદ અડિડાઝના ટીશર્ટ અને નિઓન કલર શૂઝમાં કૂલ લાગી રહ્યો હતો.
3/12
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/08/14145039/kiran-aish-hug.jpg?impolicy=abp_cdn&imwidth=720)
4/12
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/08/14145037/aishwarya-aaradhya-aazad-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
5/12
![બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે આરાધ્યા અને આઝાદ એક-બીજાના ખાસ ફ્રેંડ્સ છે. જ્યારે તે બંને આ પાર્ટી વખતે મળ્યા ત્યારે આઝાદ આરાધ્યાને ભેટીને મળ્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/08/14145035/aishwarya-aaradhya-aazad.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે આરાધ્યા અને આઝાદ એક-બીજાના ખાસ ફ્રેંડ્સ છે. જ્યારે તે બંને આ પાર્ટી વખતે મળ્યા ત્યારે આઝાદ આરાધ્યાને ભેટીને મળ્યા હતા.
6/12
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/08/14145033/Aishwarya-Aaradhya-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
7/12
![ઐશ્વર્યા લોંગ બ્લેક ડ્રેસમાં બ્યુટીફુલ લાગી રહી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/08/14144951/aishwarya-aaradhya.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઐશ્વર્યા લોંગ બ્લેક ડ્રેસમાં બ્યુટીફુલ લાગી રહી હતી.
8/12
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/08/14144947/aish-beti.jpg?impolicy=abp_cdn&imwidth=720)
9/12
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/08/14144946/aish-aazad.jpg?impolicy=abp_cdn&imwidth=720)
10/12
![જેમાં ઐશ્વર્યા દિકરી આરાધ્યાને લઈને આવી હતી. જ્યારે કિરણ રાવ ચાર વર્ષના આઝાદ સાથે પહોંચી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/08/14144944/aazad-aaradya-with-moms.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જેમાં ઐશ્વર્યા દિકરી આરાધ્યાને લઈને આવી હતી. જ્યારે કિરણ રાવ ચાર વર્ષના આઝાદ સાથે પહોંચી હતી.
11/12
![જો કે આરાધ્યા આ વાતથી બહુ કમ્ફર્ટેબલ લાગતી નહોતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/08/14144942/aaradhya-aazad-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો કે આરાધ્યા આ વાતથી બહુ કમ્ફર્ટેબલ લાગતી નહોતી.
12/12
![મુંબઈમાં હાલમાં એક બર્થડે પાર્ટીમાં ઐશ્વર્યા-અભિષેક બચ્ચનની દિકરી આરાધ્યા અને અમિર ખાન અને કિરણ રાવનો દિકરો આઝાદ આવ્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/08/14144940/aaradhya-aazad.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈમાં હાલમાં એક બર્થડે પાર્ટીમાં ઐશ્વર્યા-અભિષેક બચ્ચનની દિકરી આરાધ્યા અને અમિર ખાન અને કિરણ રાવનો દિકરો આઝાદ આવ્યા હતા.
Published at : 14 Aug 2016 03:13 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)