શોધખોળ કરો
Advertisement
અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશમી પ્રથમવાર ફિલ્મમાં જોવા મળશે સાથે
અમિતાભ બચ્ચન પ્રથમ વખત ઈમરાન હાશમી સાથે ફિલ્મોમાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ 10 મેથી શરૂ થશે. ફિલ્મ પ્રોડ્યૂસર આનંદ પંડિતની ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશમી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
મુંબઈ: બોલીવૂડના બિગ બી હિંદી ફિલ્મો બાદ તમિલ ફિલ્મોમાં પણ હાથ અજમાવશે. અમિતાભ બચ્ચન સાઉથ એક્ટર એસજે સૂર્ય અને રામ્યા કૃષ્ણન સાથે હિંજી-તમિલ ફિલ્મ 'તેરા યાર હુ મૈ'માં જોવા મળશે. અમિતાભ બચ્ચન પ્રથમ વખત ઈમરાન હાશમી સાથે ફિલ્મોમાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ 10 મેથી શરૂ થશે.
ફિલ્મ પ્રોડ્યૂસર આનંદ પંડિતની ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશમી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.આ ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં જ શરૂ કરવામાં આવશે. રૂમી જાફરીના ડાયરેક્શનમાં બની રહેલી આ ફિલ્મ મિસ્ટ્રી-થ્રિલર છે. હાલ આ ફિલ્મનું નામ નક્કી થયું. આ ફિલ્મ 21 ફેબ્રુઆરી 2020માં રિલીઝ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion