શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
'અમર અકબર એન્થોની'ના સેટ પરથી અમિતાભ બચ્ચને શેર કરી થ્રોબેક તસવીર
અમિતાભ બચ્ચને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મ 'અમર અકબર એન્થોની' સંબંધિત એક થ્રોબેક તસવીર શેર કરી છે. આ ફિલ્મ 1977 માં રિલીઝ થઈ હતી.
!['અમર અકબર એન્થોની'ના સેટ પરથી અમિતાભ બચ્ચને શેર કરી થ્રોબેક તસવીર Amitabh Bachchan Mahurat Pic Of Amar Akbar Anthony 'અમર અકબર એન્થોની'ના સેટ પરથી અમિતાભ બચ્ચને શેર કરી થ્રોબેક તસવીર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/03033913/AB.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ : સોશિયલ મીડિયા પર સૌથી વધુ સક્રિય એવા અભિનેતાઓની સૂચિમાં અમિતાભ બચ્ચનનો પણ સમાવેશ થાય છે. અમિતાભ બચ્ચને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મ 'અમર અકબર એન્થોની' સંબંધિત એક થ્રોબેક તસવીર શેર કરી છે. આ ફિલ્મ 1977 માં રિલીઝ થઈ હતી.
અમિતાભ બચ્ચને અમર અકબર એન્થોની મૂવીના મુહૂર્તની તસવીર શેર કરી છે. તસવીર બ્લેક એન્ડ વ્હાઇટ છે. અમિતાભે કેપ્શનમાં લખ્યું છે - અમિતાભ બચ્ચન, પરવીન બાબી, શબાના આઝમી, નીતુ સિંહ, વિનોદ ખન્ના અને ધરમ જી, જેમણે તાળીઓ આપી હતી, માન જી (મનમોહન દેસાઈ). ફિલ્મ મુંબઈના 25 થિયેટરોમાં ફક્ત 25 અઠવાડિયા સુધી ચાલી હતી. તમે સમગ્ર દેશની કલ્પના કરો.
ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રીય છે. તેઓ પોતાના આગામી પ્રોજેક્ટ વિશે પણ ટ્વિટ કરી માહિતી આપતા રહે છે. અમિતાભ બચ્ચને થોડા સમય પહેલા જ ફિલ્મ બ્રહ્માસ્ત્રના સેટ પરથી રણબીર કપૂર સાથેની તસવીરો શેર કરી હતી.T 3457 - Mahurat of 'Amar Akbar Anthony' .. from right Man ji ( Manmohan Desai) ; a bowed headed AB ; Parveen Babi ; Shabana Azmi ; Neetu Singh ; Vinod Khanna ; Dharam ji who gave the clap .. AAA , ran 25 weeks in 25 theatres in one city alone - MUMBAI .. all India imagine ! pic.twitter.com/wKpMBIrubZ
— Amitabh Bachchan (@SrBachchan) March 2, 2020
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)