શોધખોળ કરો

અમિતાભ બચ્ચનના ટ્વિટર પર થયા 40 મિલિયન ફોલોઅર્સ, શાહરુખ-સલમાનને છોડ્યા પાછળ

મહાનાયક અમિતાભ બચ્ચન ટ્વિટર પર પીએમ મોદી બાદ સૌથી ફોલોઅર્સ ધરાવે છે.

નવી દિલ્હી: મહાનાયક અમિતાભ બચ્ચનને પોતાની સુપરહિટ ફિલ્મોથી ન માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી, પણ લોકોના દિલમાં પણ અમિટ છાપ છોડી છે. બીગ બીની સોશિયલ મીડિયા ફેન ફોલોવિંગ દિવસેને દિવસે વધી રહી છે. ટ્વિટર પર તેમના 40 મિલિયન એટલે કે 4 કરોડ ફોલોઅર્સ બની ગયા છે. ટ્વિટર પર તેમના પીએમ મોદી બાદ સૌથી ફોલોઅર્સ છે. અમિતાભ બચ્ચનના ટ્વિટર પર થયા 40 મિલિયન ફોલોઅર્સ, શાહરુખ-સલમાનને છોડ્યા પાછળ બીગ બી ઈન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ થનારા એક્ટરમાં પણ પ્રથમ નંબરે છે. અમિતાભના ટ્વિટર પર 40 મિલિયન ફોલોઅર્સ જોઈને ફેન્સ તેમને શુભેચ્છા પાઠવી રહ્યાં છે. અમિતાભ ટ્વિટર પર ઘણા એક્ટિવ રહે છે. અમિતાભ બચ્ચનના ટ્વિટર પર થયા 40 મિલિયન ફોલોઅર્સ, શાહરુખ-સલમાનને છોડ્યા પાછળ અમિતાભ બાદ સૌથી વધુ ફોલોઅર્સ શારુખ ખાન અને સલમાન ખાનના છે. શાહરુખના ફેન ફોલોવર્સની સંખ્યા 39.8 મિલિયન છે અને સલમાન ખાનની 39.1 મિલિયન છે. વર્કફંટની વાત કરીએ તો અમિતાભ જલ્દીજ અનેક ફિલ્મોમાં નજર આવશે. જેમાં ચેહરે, ગુલાબો સિતાબો, બ્રહ્માસ્ત્ર અને ઝુંડ જેવી ફિલ્મો સામેલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન
નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન
"કપડાં ઉતારો...સાથે સૂવું પડશે", જ્યારે આ બોલિવૂડની આ અભિનેત્રીઓ પાસે કામના બદલામાં કરવામાં આવી ગંદી માંગણી

વિડિઓઝ

જૂનાગઢ મહાનગરપાલિકાની બેદરકારી, વરસાદી પાણી ભરેલા ખાડામાં ખાબક્યા 3 લોકો
Mumbai Rain | ભારે વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Gir Somnath | સૂત્રાપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
નવસારીમાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત, છ રસ્તા બંધ
Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 7 જુલાઈ સુધી ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 7 જુલાઈ સુધી ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ
આજે દિલ્હીથી ગુજરાત સુધીના 13 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનુ એલર્ટ; 60 KM ની ઝડપે ફૂંકાશે પવન
આજે દિલ્હીથી ગુજરાત સુધીના 13 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનુ એલર્ટ; 60 KM ની ઝડપે ફૂંકાશે પવન
અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ
અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ
શાહરૂખ ખાને કેમ માન્યો ICC ચેરમેન જય શાહનો આભાર, બોલિવૂડ કિંગે કહ્યું- સપનું પુરુ...
શાહરૂખ ખાને કેમ માન્યો ICC ચેરમેન જય શાહનો આભાર, બોલિવૂડ કિંગે કહ્યું- સપનું પુરુ...
Apple નું Siri એન્ટી-હિન્દુ , નથી બોલતું 'જય શ્રી રામ', જાણો કોણે લગાવ્યો આ ગંભીર આરોપ
Apple નું Siri એન્ટી-હિન્દુ , નથી બોલતું 'જય શ્રી રામ', જાણો કોણે લગાવ્યો આ ગંભીર આરોપ
બેંગલુરુમાં હચમચાવી દેતી ઘટના: IT કેમ્પસના ડે-કેરમાં બાળકને વોશિંગ મશીનમાં બેસાડ્યો, પછી શું થયું?
બેંગલુરુમાં હચમચાવી દેતી ઘટના: IT કેમ્પસના ડે-કેરમાં બાળકને વોશિંગ મશીનમાં બેસાડ્યો, પછી શું થયું?
Sierra EV કે Mahindra XEV 9e, કિંમત, ફીચર્સ અને રેન્જની બાબતમાં કઈ ગાડી આગળ? જાણો વિગતો
Sierra EV કે Mahindra XEV 9e, કિંમત, ફીચર્સ અને રેન્જની બાબતમાં કઈ ગાડી આગળ? જાણો વિગતો
મેઘરાજાની મોડી રાત્રે તોફાની બેટિંગ: આગામી 3 કલાક ગુજરાતના 16 જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગનું 'નાઉ કાસ્ટ' જાહેર
મેઘરાજાની મોડી રાત્રે તોફાની બેટિંગ: આગામી 3 કલાક ગુજરાતના 16 જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગનું 'નાઉ કાસ્ટ' જાહેર
Embed widget