શોધખોળ કરો

અમિતાભ બચ્ચને અંગદાન કરવાના લીધા શપથ, ગ્રીન રિબન સાથે શેર કરી તસવીર

મહાનાયક અમિતાભ બચ્ચને મોટો ખુલાસો કર્યો છે. બિગ બીએ પોતાના અંગ દાન કરવાના શપથ લીધા છે.

મુંબઈ: મહાનાયક અમિતાભ બચ્ચને મોટો ખુલાસો કર્યો છે. બિગ બીએ પોતાના અંગ દાન કરવાના શપથ લીધા છે. તેની જાણકારી તેમણે સોશિયલ મીડિયા પર આપી છે. તેમણે ટ્વિટર પર ‘કૌન બનેગા કરોડપતિ’ સેટ પરથી પોતાની એક તસ્વીર શેર કરી છે. જેમાં સૂટ પર લીલા રંગનું રિબન પણ લગાવેલું છે. બિગ બી સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. તેઓએ ટ્ટિટ કરીને આ લીલા રંગના રિબનનું મહત્વ પણ જણાવ્યું છે. તેમણે અંગ દાન કરવાના શપથ લીધી છે. તેમણે લખ્યું કે, “હું અંગદાન કરવાની શપથ લઉં છું. તેના માટે મેં ગ્રીન રિબન પહેર્યું છે. ” ઉલ્લેખનીય છે કે, ગ્રીન રિબન ઓર્ગેન ડોનેટ કરવાની શપથ લેનારા પહેરે છે. બિગ બીના આ નિર્ણયની પ્રશંસકો પ્રશંસા કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચનનો લોકપ્રિય શો ‘કૌન બનેગા કરોડપતિ’ની 12મી સીઝન શરુ થઈ ગઈ છે અને 28 સપ્ટેમ્બરથી ઑનએર છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

Toxic Movie: યશની ફિલ્મ 'ટૉક્સિક'નો બોક્સ ઓફિસ પર તહેલકો, છપ્પરફાડ કમાણી સાથે શરુઆત
Toxic Movie: યશની ફિલ્મ 'ટૉક્સિક'નો બોક્સ ઓફિસ પર તહેલકો, છપ્પરફાડ કમાણી સાથે શરુઆત
અરુણા ઈરાનીના પતિ અને ફિલ્મમેકર કુકૂ કોહલીનું નિધન, અજય દેગવણ સાથે આપી હતી બ્લોકબસ્ટર ફિલ્મ
અરુણા ઈરાનીના પતિ અને ફિલ્મમેકર કુકૂ કોહલીનું નિધન, અજય દેગવણ સાથે આપી હતી બ્લોકબસ્ટર ફિલ્મ
ઈમરાન હાશમીની ફિલ્મ 'આવારાપન 2'નો બોક્સ ઓફિસ પર તહેલકો,  કલેક્શન 137 કરોડને પાર 
ઈમરાન હાશમીની ફિલ્મ 'આવારાપન 2'નો બોક્સ ઓફિસ પર તહેલકો,  કલેક્શન 137 કરોડને પાર 
છૂટ્ટાછેડાની અફવા વચ્ચે સુનીતા આહૂજા અને ગોવિંદાએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર કર્યા અનફોલો
છૂટ્ટાછેડાની અફવા વચ્ચે સુનીતા આહૂજા અને ગોવિંદાએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર કર્યા અનફોલો

વિડિઓઝ

Surat | સુરત નજીક વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ટ્રેનમાં સવાર હતા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટીમાં લૂંટ ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતાની અધિકારીઓને ધમકી
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના માથાફોડ નેતા
Kutch Fake Liquor Network Busted : ભાવનગર લઠ્ઠાકાંડ બાદ હવે કચ્છમાં નકલી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 26 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે! IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 26 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે! IMD ની મોટી આગાહી
કોલંબો ટેસ્ટમાં ભારતની જીત પાક્કી: ચોથા દિવસે શ્રીલંકા ફોલોઓન બાદ માત્ર 16 રન આગળ
કોલંબો ટેસ્ટમાં ભારતની જીત પાક્કી: ચોથા દિવસે શ્રીલંકા ફોલોઓન બાદ માત્ર 16 રન આગળ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 101 નવી એસ.ટી. બસોનું કર્યું લોકાર્પણ, જાણો ક્યા રૂટ પર દોડશે આ બસો
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 101 નવી એસ.ટી. બસોનું કર્યું લોકાર્પણ, જાણો ક્યા રૂટ પર દોડશે આ બસો
ચોમાસા અંગે સ્કાયમેટની ડરામણી આગાહી: દેશમાં 70% દુષ્કાળની શક્યતા, જાણી લો ચિંતાજનક વિગત
ચોમાસા અંગે સ્કાયમેટની ડરામણી આગાહી: દેશમાં 70% દુષ્કાળની શક્યતા, જાણી લો ચિંતાજનક વિગત
Ambalal Patel: રાજ્યમાં સપ્ટેમ્બરમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો ક્યાં પડશે 
Ambalal Patel: રાજ્યમાં સપ્ટેમ્બરમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો ક્યાં પડશે 
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ: અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો વિગત
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ: અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો વિગત
નેપાળના 5 જિલ્લાઓમાં ભયાનક જળપ્રલય: પૂરના પ્રકોપથી 7 લોકોનાં મોત અને 9 પોલીસકર્મી ગુમ
નેપાળના 5 જિલ્લાઓમાં ભયાનક જળપ્રલય: પૂરના પ્રકોપથી 7 લોકોનાં મોત અને 9 પોલીસકર્મી ગુમ
સુરતમાં ખાંડ અને ડુંગળી બાદ કોલસાના ભાવમાં ભડકો, કાપડ ઉદ્યોગ માટે 'પડતા પર પાટુ'
સુરતમાં ખાંડ અને ડુંગળી બાદ કોલસાના ભાવમાં ભડકો, કાપડ ઉદ્યોગ માટે 'પડતા પર પાટુ'
Embed widget