શોધખોળ કરો

અમર સિંહને અમિતાભ બચ્ચને આપી શ્રદ્ધાંજલિ, ટ્વિટર પર શેર કરી તસવીર

રાજ્યસભા સાંસદ અમર સિંહનું 64 વર્ષની ઉમરે નિધન થયું છે. સિંગાપુરની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી.

નવી દિલ્હી: ભારતીય રાજનીતિનો મોટો ચેહરો અને રાજ્યસભા સાંસદ અમર સિંહનું 64 વર્ષની ઉમરે નિધન થયું છે. સિંગાપુરની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. એવામાં મહાનાયક અમિતાભ બચ્ચને તેમને સોશિયલ મીડિયા મારફતે શ્રદ્ધાંજલિ આપી છે. બિગ બીએ માથું ઝૂકાવીને પોતાની એક તસવીર શેર કરી છે. મોટી વાત એ છે કે, અમિતાભ બચ્ચને આ તસવીર શેર કરીને એક પણ શબ્દો લખ્યો નથી. બીગ બીનું આ ટ્વીટ ખૂબજ વાયરલ થઈ રહ્યું છે.
જણાવી દઈએ કે, એક સમયે અમર સિંહ અમિતાભ બચ્ચનના નિકટના સાથી મનાતા હતા. દસ વર્ષ પહેલા બન્નેની ગાઢ દોસ્તીમાં તિરાડ પડી ગઈ હતી. જો કે, અમિતાભ સિંગાપોર ખાતે અમસિંહની ખબર પૂછવા ગયા હતા. એ પછી અમરસિંહે અગાઉના વિધાનો બદલ અમિતાભની માફી માંગી હતી અને હોસ્પિટલમાંથી એક વીડિયો શેર કર્યો હતો. અમરસિંહ લાંબા સમયથી બીમાર હતા, તેમની સિંગાપુરમાં સારવાર ચાલી રહી હતી. છેલ્લા દોઢ મહિનાથી તેઓ ICUમાં હતા. તેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું, શનિવારે બોપરે તેમનું નિધન થયું છે. અમરસિંહે આજે બકરી ઈદની શુભેચ્છા આપતી ટ્વીટ પણ કરી હતી.

ટોપ સ્ટોરી

Toxic Movie: યશની ફિલ્મ 'ટૉક્સિક'નો બોક્સ ઓફિસ પર તહેલકો, છપ્પરફાડ કમાણી સાથે શરુઆત
Toxic Movie: યશની ફિલ્મ 'ટૉક્સિક'નો બોક્સ ઓફિસ પર તહેલકો, છપ્પરફાડ કમાણી સાથે શરુઆત
અરુણા ઈરાનીના પતિ અને ફિલ્મમેકર કુકૂ કોહલીનું નિધન, અજય દેગવણ સાથે આપી હતી બ્લોકબસ્ટર ફિલ્મ
અરુણા ઈરાનીના પતિ અને ફિલ્મમેકર કુકૂ કોહલીનું નિધન, અજય દેગવણ સાથે આપી હતી બ્લોકબસ્ટર ફિલ્મ
ઈમરાન હાશમીની ફિલ્મ 'આવારાપન 2'નો બોક્સ ઓફિસ પર તહેલકો,  કલેક્શન 137 કરોડને પાર 
ઈમરાન હાશમીની ફિલ્મ 'આવારાપન 2'નો બોક્સ ઓફિસ પર તહેલકો,  કલેક્શન 137 કરોડને પાર 
છૂટ્ટાછેડાની અફવા વચ્ચે સુનીતા આહૂજા અને ગોવિંદાએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર કર્યા અનફોલો
છૂટ્ટાછેડાની અફવા વચ્ચે સુનીતા આહૂજા અને ગોવિંદાએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર કર્યા અનફોલો

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી
Ambalal Patel Prediction : સપ્ટેમ્બરમાં કેવો પડશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બનાસકાંઠામાં ગ્રીન રેવોલ્યુશન!
Hun To Bolish : હું તો બોલીશ : અઘરું બન્યું અમેરિકા!
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદ ખેંચાયો, સ્થિતિ કેટલી ગંભીર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નેપાળના રાસુવામાં જળપ્રલયનો ખૌફનાક વીડિયો વાયરલ, વિનાશક પૂરે મચાવી ભારે તબાહી
નેપાળના રાસુવામાં જળપ્રલયનો ખૌફનાક વીડિયો વાયરલ, વિનાશક પૂરે મચાવી ભારે તબાહી
નેપાળ જળપ્રલયમાં 95ના મોત, 105 ભારતીયો ગુમ થતાં સરકાર એક્શનમાં, ઈમરજન્સી નંબરો જાહેર કરાયા
નેપાળ જળપ્રલયમાં 95ના મોત, 105 ભારતીયો ગુમ થતાં સરકાર એક્શનમાં, ઈમરજન્સી નંબરો જાહેર કરાયા
આવતીકાલનું હવામાન: 26 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે! IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 26 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે! IMD ની મોટી આગાહી
કોલંબો ટેસ્ટમાં ભારતની જીત પાક્કી: ચોથા દિવસે શ્રીલંકા ફોલોઓન બાદ માત્ર 16 રન આગળ
કોલંબો ટેસ્ટમાં ભારતની જીત પાક્કી: ચોથા દિવસે શ્રીલંકા ફોલોઓન બાદ માત્ર 16 રન આગળ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 101 નવી એસ.ટી. બસોનું કર્યું લોકાર્પણ, જાણો ક્યા રૂટ પર દોડશે આ બસો
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 101 નવી એસ.ટી. બસોનું કર્યું લોકાર્પણ, જાણો ક્યા રૂટ પર દોડશે આ બસો
8મું પગાર પંચ: શું ખરેખર પગાર ડબલ થઈ જશે? લેવલ 1, 2 અને 3 નો મૂળ પગાર 112% સુધી વધશે? જુઓ નવું સ્ટ્રક્ચર
8મું પગાર પંચ: શું ખરેખર પગાર ડબલ થઈ જશે? લેવલ 1, 2 અને 3 નો મૂળ પગાર 112% સુધી વધશે? જુઓ નવું સ્ટ્રક્ચર
ચોમાસા અંગે સ્કાયમેટની ડરામણી આગાહી: દેશમાં 70% દુષ્કાળની શક્યતા, જાણી લો ચિંતાજનક વિગત
ચોમાસા અંગે સ્કાયમેટની ડરામણી આગાહી: દેશમાં 70% દુષ્કાળની શક્યતા, જાણી લો ચિંતાજનક વિગત
Ambalal Patel: રાજ્યમાં સપ્ટેમ્બરમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો ક્યાં પડશે 
Ambalal Patel: રાજ્યમાં સપ્ટેમ્બરમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો ક્યાં પડશે 
Embed widget