શોધખોળ કરો

ફોલોઅર ઘટવાથી નારાજ હતા અમિતાભ બચ્ચન, મનાવવા આવી Twitter ટીમ

1/6
થોડા દિવસો પહેલા અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને નારાજગી વ્યક્ત કરતાં લખ્યું કે, ટ્વિટર તમે મારા ફોલોઅર્સ ઘટાડી દીધા છે. જે મજાક લાગી રહી છે. હવે અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. અત્યાર સુધીની સફર માટે ધન્યવાદ.’

2/6
ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન ઘણા લાંબા સમયથી પીએમ મોદી બાદ ભારતના બીજા સૌથી વધારે ફોલો થતા વ્યક્તિ હતા. પરંતુ થોડા સમય પહેલાના આંકડા બાદ હવે અભિનેતા શાહરૂખ ખાન બીજા નંબર પર આવી ગયા છે.

3/6
અમિતાબ બચ્ચન નિયમિત તેમના બંગલાની બહાર પ્રશંસકોનું અભિવાદન સ્વીકારે છે.

4/6
અમિતાભે જોયું કે ટ્વિટર ફોલોઅર્સની સંખ્યા અચાનક 3.3 કરોડથી ઘટીને 3.29 કરોડ થઈ ગઈ છે, જેનાથી નારાજ થઈને તેમણે સોશિયલ મીડિયાને અલવિદા કહેવાની ચેતવણી આપી અન્ય ટ્વિટમાં લખ્યું હતું કે, ‘આ સમુદ્રમાં અનેક માછલીઓ છે અને તે વધારે રોચક છે.’

5/6
ખુદ અમિતાભે આ અંગે જાણકારી આપતા ટ્વિટ કરીને કહ્યું કે, ટ્વિટરની ટીમે ફોલોઅર ઘટાડવાના મુદ્દે મેં કરેલી ટ્વિટને લઇ મારી સાથે મુલાકાત કરી છે. બિગ બીએ ટ્વિટ કર્યું કે, “વિદેશથી આવેલી ટ્વિટરની ટીમે મારી સાથે મુલાકાત કરી અને ટ્વિટર કેવી રીતે કામ કરે છે તે અંગે જણાવ્યું. આભાર.”

6/6
મુંબઈઃ સોશિયલ પ્લેટફોર્મ પર બાકી સ્ટાર્સની તુલનામાં સૌથી વધારે એક્ટિવ રહેનારા બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને ચાલુ મહિનાની શરૂઆતમાં ટ્વિટર સાથે છેડો ફાડવાનો સંકેત આપ્યો હતો. અમિતાભ બચ્ચને કરેલા ટ્વિટને લઇ આ મુદ્દાને ઉકેલવા ખુદ ટ્વિટરની ટીમે ભારત આવવું પડ્યું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા

મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત

અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા

ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ

Embed widget