શોધખોળ કરો
Advertisement
અમિતાભ બચ્ચને આ બિઝનેસમેનને વેચી પોતાની કરોડો રૂપિયાની કાર, 12 વર્ષ પહેલા મળી હતી ગિફ્ટમાં
મુંબઈઃ બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને પોતાની કરોડોની કાર રોલ્સ રોયસ ફેન્ટમ વેચી દીધી છે. જણાવીએ કે, પ્રોડ્યૂસર વિધુ વિનોદ ચોપરાએ રોલ્સ રોયસ ફેન્ટમ કાર વર્ષ 2007માં ફિલ્મ એકરવ્યના શૂટિંગ દમરિયાન બિગ બીને ગિફ્ટ કરી હતી. તે સમયે આ કારની કિંમત 3.5 કરોડ રૂપિયા હતી, બિગ બીએ હાલમાં જ તેને મૈસૂરના એક ટોપ બિઝનેસમેનને વેચી છે.
અમિતાભ બચ્ચન ફેન્સી કાર રાખવાના શોખીન છે. તેની પાસે અનેક શાનદાર કારનું કલેક્શન છે, જેમાં ર્સિડીઝ એસ-ક્લાસ, રેન્જ રોવર, બેન્ટલે જીટી, મિનિ કૂપર અને Lexus SUV જેવી કામ સામેલ છે. Lexus SUV આ કારોમાં મોંઘી કાર છે, જેની કિંમત 2.32 કરોડ રપિયા છે. જ્યારે ફેન્ટમ V। સીરીઝ 2003માં લોન્ચ થઈ હતી પરંતુ વર્ષ 2017માં તે બંધ કરવામાં આવી. તેના માત્ર 10 હજાર મોડલ્સ જ માર્કેટમાં ઉતારવામાં આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement